SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭૬ વત્તતા જે વિભ’ગજ્ઞાની તેને અવધિદર્શીન કહ્યું અને ઈંડાં કમ્ભગ્રંથે ના કહી એ સંદેહાસ્પદ છે ! ૨૧ CISTE અડ ઊવસમિ ચરૂ વેઅગિ, ખઇએ ઇષ્કાર - - મિચ્છતિગિ દૈસે, મુહુમે અ સઠાણું તેર, જોગ આહાર સુક્કાએ "રા અત-આઠ ગુણઠાણાં ઉવસમિઔપમિકે. ઉચાર ગુણઠાણાં. વૈઅગિ—વેદક સમ્યકૂવે ખઇએ-ક્ષાયિક સકિતે ઇટ્કાર–અગિયાર ગુણઠાણાં મિચ્છતિગિ—મિથ્યાત્વત્રિકે ફ્રેસે દેશવિરતિએ. સુહુ એ-સૂક્ષ્મસ પરાયે. સહાણ પોતપોતાનાં ગુણસ્થાનક હેય. તેર તેર ગુણઠાણા. જોગ-ત્રણ યોગ માણા, આહાર--આહાર માણાએ સુકાએ-શુકલલેશ્યા માણાએ અ - ઔપશનિક સમ્યકત્વે આ [અવિરતિ ]િ ગુણઠાણાં હોય, વેદક સમ્યકત્વે ચાર ગુણઠાણાં હોય અને ક્ષાયિક સમ્યકત્વે અવિરતાદિ] અગિયાર ગુણાણાં હોય. મિથ્યાત્વત્રિક, [મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર] દેશવિરતે અને સૂક્ષ્મસ પરાયે પોતપેાતાનાં ગુણઠાણાં હોય. ત્રણયાગ માણાએ, આહારી માણાએ અને શુક્લલેરયા માણાએ તેર્ ગુણઠાણાં હોય, ૫ ૨૨૫ Jain Education International વિવેચન—ઉપશમ સમ્યક્ત્તીને ચાથાથી અગ્યારમા લગે આ ગુણફાણાં હાય. વેદક તે ક્ષયાપશમ સમ્યકૃત્વ તેને ચેાથાથી સાત લગે ચાર ગુણઠાણાં હાય. ક્ષાયિક સમ્યકૃત્વને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy