________________
૭૫
અર્થ–મન:પર્યવજ્ઞાને પ્રમત્તાદિ સાત ગુણઠાણાં હેય, સામાયિક અને છેદી સ્થાપનીય ચારિત્રે ચાર [પ્રમત્તાદિ]' ગુણઠાણાં હોય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રે પ્રમત્ત–અપ્રમત્ત. એ બે ગુણઠાણાં હેય. કેવળત્રિકે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિકિકે અવિરતિ આદિ નવ. ગુણઠાણાં હોય, ૨૧
વિવેચન- મન:પર્યવજ્ઞાનીને વિષે પ્રમત્તસંયતથી માંડીને બારમા લગે સાત ગુણઠાણું હોય. સામાયિક ચારિત્ર ૧. છેદોપસ્થાપનીય ૨; એ બેને વિષે પ્રમત્તથી નવમા લગે ચાર હોય. પરિહારવિશુદ્ધિ ચારિત્રને વિષે પ્રમત્ત ૧. અપ્રમત્ત ૨,. એ બે હોય. કેવળજ્ઞાની ૧, કેવળદની ૨. એ બેને વિષે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન ૧ શ્રતજ્ઞાન ૨. અવધિજ્ઞાન
૩, અવધિદર્શન ૪. એ ચારને વિષે અવિરતિથી બારમાં • સુધી નવ ગુણઠાણ હાય ઈહાં અવધિદર્શનને વિષે પહેલાં
૩ ગુણઠાણાં વાય તે શું જાણીએ–શા હેતુએ વાર્યા હશે. તેની ખબર પડતી નથી. સિદ્ધાંતમાં તો મિથ્યાત્વે વિભંગજ્ઞાનીને પણ અવધિ દર્શન કર્યું છે અને ઘટે પણ ખરું
तथा च भगवत्यंगे-ओहिदसणअणागारोवउत्ताणं भंते ! कि नाणी अन्नाणी ? गोयमा ! नाणी वि अन्नाणी वि। जे नाणी ते तिन्नाणी अत्थेगइया चउनाणी, जे अन्नाणी ते मईअन्नाणी सुयअन्नाणी विभंगनाणी । श० ८. उ० २..
ઈહાં જે અજ્ઞાની એટલે કે મિથ્યાત્વાદિક ૩ ગુણઠાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org