________________
માટે. પાંચ સ્થાવરકાય અને એકેન્દ્રિય એ છ બેલને વિષે પહેલા ચાર ભેદ હોય તે એ કે-સૂમ પર્યા, અપર્યાપ્ત, બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત, એવં ૪. અસંસીને વિષે સંસી. પર્યાપ્તો, અપર્યાપ્ત એ બે ટાળીને શેષ બાર જીવન ભેદ હોય. વિકસેંદ્રિય એકેકામાંહે બે બે ભેદ હોય. બેઈ દ્રિય અપર્યાપ્તા, પર્યાપ્તા. તેઈદ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા. ચરિંદ્રિય પર્યાપ્તા,
અપર્યાપ્તા. તે ૧૫ છે દસચરિમતસેઅજય-હારગતિરિતણુકસાય દુઅનાણે; પઢમતિલેસાભાવિઅર, અચખુનપુમિસિવિ.૧૬ દસ ચરિમ-દશ છેલ્લા. ! પઢમ-પ્રયમની તસે-ત્રસકાયમાગંણાએ હિલેસા-ત્રણ ક્યા માર્ગણામાં અજય-અવિરતિ માર્ગણાએ ભવિઅર–ભવ્ય તથા અભવ્ય આહારગ-આહારક માર્ગણાએ માણાએ, તિરિ–તિર્યંચગતિ માર્ગનાએ. અચકખુ-અચક્ષુદર્શનમાર્ગણાએ તણુકાયોગ માર્ગણાએ નપુ-નપુંસકવેદ માણાએ કિસાય-કયાય માર્ગણાએ. મિ૭િ–મિથ્યા માર્ગણાએ. દુઅનાણે-બે અજ્ઞાન માર્ગણાએ | સāવિ-સર્વે જીવભેદ,
અર્થ–ત્રસકાયને વિષે છેહલાં દશ વસ્થાને હોય, અવિરતિ ચારિત્ર, આહારી, તિર્યંચગતિ, કાયાગ, કષાય, બે અજ્ઞાન, પ્રથમની ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષ દર્શન, નપુંસક વેદ અને મિથ્યાત્વને વિષે સર્વે જીવસ્થાને હેય, ૧૬ વિવેચન-ત્રસકાયને વિષે છેલ્લા દશ ભેદ હોય–બેઈદ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org