________________
અફખાયથાખ્યાત
અચકૂખુ–અચક્ષુદર્શન દેસજય-દેશવિરતિ
એહી–અવધિદર્શન અજયા-અવિરતિ એ સાત કેવલદંસણ-કેવળદર્શન
સંયમ અણગારે-તે અનાકારોપયોગ. ચખુ–ચાદર્શન
જાણવા. વિવેચન–હવે સાત ભેદે સંયમમાર્ગણ કહે છે— માયિક સંયમી ૧, છેદપસ્થાપનીય સંયમી ૨, પરિ. હ.રવિશુદ્ધિ ૩, સૂકસંપરય સંયમી ૪. યથાખ્યાત સંયમી ૫, દેશસંયમી તે દેશવિરતિ ૬, અસંયમી તે વિરતિ છે, એ સાત ભેદે સંયમ માર્ગણ જાણવી.
એનું વિવેચન કહે છે.–સમભાવ તે રાગ-દ્વેષ રહિતપણું તને આય-લાભ છે જ્યાં તે સામાયિક કહીયે. તે સામાયિક ને ભેદે છે,-ઈવરિક ૧, યાત્મથિક ૨; તિહાં શ્રી ઋષભદેવ અને વીરસ્વામીના તીથે દીક્ષાના દિવસે સામાયિક ચારિત્ર ઉચ્ચરે, તે ઉપસ્થાપના લગે જ રહે તે માટે ઇત્વરિક કહીએ અને બાવીશ તીર્થકરને વારે તથા મહાવિદેહક્ષેત્રમાં રીક્ષાના દિવસે સામાયિક ઉચ્ચરે તે યાજજીવ લગે રહે; તે યાવતકથિક કહીએ. ઈવરિકને પંચમહાવ્રત પ્રતિક્રમણ સહિત અને સ્થિતક૯પ હોય અને ચાવકથિકને ચાર મહાવ્રત અને અસ્થિત કલ્પ હય, ૧. પૂર્વ પર્યાય છેદીને અનેરા વિશુદ્ધ પર્યાયનું ઉપસ્થાપન કરવું તે છેદપસ્થાપનીય કહીએ. તે બે ભેદે–સાતિચાર ૧, નિરતિચાર ૨, તિહાં મૂળ ગુણને ભેગે પૂર્વપર્યાયને છેદ કરીને ફરી ઉપસ્થાપના વ્રતાપણ કરે તે સાતિચાર કહીએ. અને શ્રી ઋષભદેવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org