________________
૬૧
વીરસ્વામીના તીથે દીક્ષા પછી ચેાગોદ્દહન બાદ ફરી ઉપસ્થાપના કરતાં પૂર્વ પર્યાયના છેદ કરે ત્યારે, તથા તી– થકી અન્ય તીથૅ સંક્રમણ કરે ત્યારે, જેમ શ્રી પાર્શ્વનાથના સાધુ-કેશી, ગાંગેય વગેરેએ શ્રી વીરના શાસનમાં આવી પંચમહાવ્રત ઉચ્ચરી પૂ પર્યાય છેઢીને નવા પર્યાય ગ્રહ્યો, એ નિરતિચાર કહીએ. એ છેદેપસ્થાપનીય ચારિત્ર ભરતઅરવતક્ષેત્રે પહેલા અને છેલ્લા જિનને વારે જ હાય ૨.
પરિહાર તે તપ વિશેષે કરીને વિશુદ્ધિ છે જે ચારિત્રને વિષે તે પરિહારવિશુદ્ધિ કહીએ. તે એ ભેદે નિવિશમાન” ૧, ‹ નિવિષ્ટકાયિક ” ૨ તિહાં ચારિત્રના ધરણહાર તે નિવિષ્ટકાયિક કહીએ, તે કેમ ? ઈહાં નવ જણ ઉત્કૃષ્ટ પરિણામી વજાઋષભનારાચ સંઘયણવત જઘન્યથી આગણત્રીસ વરસના ગૃહસ્થ પર્યાયવ ́ત અને વીશ વરસના દીક્ષા પર્યાયવ ́ત, ઉત્કૃષ્ટા દેશઊણી પૂ`કાર્ડના પર્યાયવાળા, ગચ્છથી જૂદા નીકળે તે ગચ્છ થાપે. તિહાં એક વાચનાચાય અને ચાર નિવિશમાન તે વિશેષ તપ કરનાર અને ચાર તેના અનુચારી હાય. તિહાં નિવિ શમાન તે ઉન્હાળે જઘન્ય ચતુર્થ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટો અઠ્ઠમ કરે. શીયાળે જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટો દશમ કરે. વર્ષાકાળે જઘન્ય અઠ્ઠમ, મધ્યમ દશમ, ઉત્કૃષ્ટા વાલસભક્ત કરે, પારણે અભિગ્રહ સહિત આયંબિલ કરે અને તેના સેવક તે નિત્યે આયંબિલ કરે; એમ છ માસ લગે કરીને પછી પરિહારિક તે અનુચર થાય, અને અનુચર તે પરિહારિક થાય. એમ છ માસ લગે તે પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org