________________
મય-માન
મણુ–મન:પર્યવજ્ઞાન માય-માયા
કેવલ-કેવલજ્ઞાન લોભત્તિ–ભ, એમ
વિભંગ–વિર્ભાગજ્ઞાન મઈ–મતિજ્ઞાન
મઈ–મતિઅજ્ઞાન સુઅશ્રુતજ્ઞાન
સુઅનાણુ-શ્રુતઅજ્ઞાન (ત) અવહિ–અવધિજ્ઞાન
સાગાસાકારોપયોગ જાણવા વિવેચન–હવે ત્રણ ભેદે વેદમાગણા–પુરૂષવેદી ૧, સ્ત્રીવેદી ૨, નપુંસકવેદી ૩. હવે ચાર ભેદે કષાયમાગણક્રોધ કષાયી ૧, માન કષાયી ૨, માયા કષાચી ૩, લેબ કપાથી ૪. હવે જ્ઞાનમાર્ગ કહે છે—મતિજ્ઞાની ૧, શ્રતજ્ઞાની ૨, અવધિજ્ઞાની ૩, મનઃ પર્યાવજ્ઞાની ૪, કેવલજ્ઞાની ૫, વિર્ભાગજ્ઞાની ૬, મતિઅજ્ઞાની છે અને છતઅજ્ઞાની ૮. મિથ્યાત્વ પંકે મલિન તે અજ્ઞાન, જ્ઞાન તે વિશેષેપ.. માટે સાકારે પગ કહીએ. ઈહ સંસારમાહે સર્વ વસ્તુનું જાણવું તે બે ભેદે હોય, સામાન્યપણે અને વિશેષપર,
તિહાં સામાન્યપણે વૃક્ષ માત્ર દીઠું, તે અનાકાર-દર્શન કહીએ અને તે તાલ માલાદિક વિશેષપણે ધારવું તે સાકાર – જ્ઞાન કહીએ. એ આઠ જ્ઞાનમાંહે સર્વ જીવ આવ્યા છે. ૧૧. !!
-
સામાઈઅોઅપરિહાર, સુહુમઅહકખાયદેસજય
અજયા. ચકબુઅચખુ એહી-કેવલદેસણુઅણગારા ૧રા સામાઈઅ–સામાયિક ચારિત્ર | પરિહાર-પરિહારવિશુદ્ધિ છે અ–છેદપરથાપનીય
સુહુમ-સૂક્ષ્મસંપરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org