________________
૨૯૬
કરીએ એટલે પહેલું અસંખ્યાતું થાય.
૨ મધ્યમ-પરિત અસંખ્યાનું–આગળ પ્રમાણે.
૩ ઉત્કૃષ્ટ પરિર–અસખ્યાતું ચોથા જઘન્ય યુક્ત અસંખ્યાતામાંથી એકરૂપ ઊણું કરીએ એટવ ત્રીજું અસંખ્યાનું.
૪ જઘન્ય-યુક્ત—અસંખ્યાતું – ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું એકરૂપ યુક્ત કરીએ એટલે ચોથું અસંખ્યાનું થાય.
૫ મધ્યમ––યુક્ત—અસંખ્યાતું: આગળ પ્રમાણે
૬ ઉત્કૃષ્ટ–યુક્ત—અસંખ્યાનું – સાતમાં જઘન્ય-અસંખ્યાતઅસંખ્યાતામાંથી એકરૂપ ઊભું કરીએ એટલું છઠું ઉત્કૃષ્ટ-યુક્તઅસંખ્યાતું થાય.
૭ જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતું: -થું જધન્ય-યુક્ત અસંખાતું એક જ વાર વગિ એ એટલે જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાનું સાતમું થાય
૮ મધ્યમ–અસંખ્યાત-અસંખ્યાતું –સાતમું અસંખ્યાતું રૂપાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મધ્યમ-અસંખ્યાત અસંખ્યાનું આઠમું થાય.
૯ ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું :–જઘન્ય-પરિત્ત-અનંતામાંથી એક ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું થાય.
૧ જઘન્ય-પરિર–અને તું -પ્રથમ જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતાને ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં આ દશ વસ્તુઓ ભેળવીએ. (૧) લોકાકાશના પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ; (૪) એક જીવના પ્રદેશ, (૫) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો (૬) અનુભાગબંધના અધ્યવસાયસ્થાન, (૭) યોગ તે મન, વચન કાયાનું વર્ષ. તેના છેદપ્રતિભાગ તે સૂક્ષ્મ નિર્વિભાજય ભાગ, (૮) ઉત્સર્પિણી-અવસર્પિણી એ બે કાળના સમય, (૮) પ્રત્યેક જીવનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org