________________
શરીર અને (૧૦) નિગોદ-સાધારણ વનસ્પતિકાયનાં શરીર એ દશ અસં
ખ્યાતી વસ્તુઓ ભેળવીએ અને પછી વળી તે રાશિને ત્રણ વાર વર્ગ કરીએ તે પહેલું જઘન્ય-પરિઅન થાય.
૨ મયમ-પરિત અનંતુ આગળ પ્રમાણે.
૩ ઉત્કૃષ્ટ-પત્તિ અને તુ –જઘન્ય યુક્ત અનંતામાંથી એક છો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ-પત્તિ-અનંનું થાય.
જ જઘન્ય-યુક્ત -અનંતુ જઘન્ય-પરિત્ત-અનંતાને રાશિ અભ્યાસ કરવાથી ચેાથું અનતુ થાય. આટલા અભવ્ય જીવો છે.
૫ મધ્યમયુક્ત-અનંતુ આગળ પ્રમાણે
૬ ઉત્કૃયુક્ત-અને-જઘન્ય-અનંતાનંતુ એકરૂપ ઊભું કરીએ એટલે છઠું ઉત્કૃષ્ટ-યુક્તાનંદુ થાય.
૭ જઘન્ય અનંતાનંતુઃ—જઘન્ય-યુક્ત-અનંતાને એકવાર વર્ગ કરવાથી સાતમું જઘન્ય અનંતાનંતુ થાય.
૮ મધ્યમ-અનંતાનં–જઘન્ય અનંતાનંતાને એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટાન તાન ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમઅનંતાન તુ.
૯ ઉત્કૃષ્ટ-અનંતાનંતુ–જઘન્ય-અનંતાનંતાની રાશિને ત્રણવાર વર્ગ કરીએ અને તેમાં આ છ અન તા ભેળવીએ (૧) સિદ્ધના જીવ, (૨) નિગોદિયા જીવ, (૩) વનસ્પતિ કાયના જીવ, (૪) સર્વ અતીત-અનાગત કાળના સમય, (૫) સર્વ પુદ્ગલ પરમાણુ અને (૬) સર્વ અલકાકાશનાં પ્રદેશ, આ છે ભેળવીએ. ત્યારપછી વળી તેને ત્રણવાર વર્ગ કરીએ, અને કેવળજ્ઞાન અને કેવલ-દર્શનના પર્યાય ભેળવીએ ત્યારે નવમું ઉત્કૃષ્ટાન તાતંતુ થાય. આ ઉત્કૃષ્ટ-અનંતઅને તું નિપ્રયોજન છે. એટલા માટે સિદ્ધાતમાં ના કહી છે. કારણ કે લોકાકાશમાં જેટલા પદાર્થો છે તે સર્વે આઠમા અને તેજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org