SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ૨ મધ્યમ-પતિ અનંતું – જઘન્ય-પરિત અનતાને એકાદિકે યુક્ત કરતાં જયાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મધ્યમ-પરિત-અનં. ૩ ઉત્કૃષ્ટ-પરિત-અનંનુ–પહેલા જઘન્ય-પરિત્ત-અનંતાનો રાશિ અભ્યાસ કરવાથી જધન્ય યુકત અનંનું થાય. અને તેને એકરૂપ ઊણું કરીએ ત્યારે ઉત્કૃષ્ટ-પરિત અસંતું થાય. ૪ જાન્યયુક્તાનં તું – પહેલા જઘન્ય-પરિત્ત-અનંતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય યુક્તાન તું થાય. આટલા અભવ્યજીવો છે. ૫ મધ્યમ યુકતાનંતુ :–જઘન્ય યુક્તાનંતાને એકાદિકે યુક્ત કરતાં કરતાં જયાં સુધી ઉત્કૃષ્ટ યુક્તાનનું ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમ યુક્તાનં તું. ૬ ઉત્કૃષ્ટ યુક્તાનં તું –જધન્ય યુક્તાનતાને રાશિ અભ્યાસ કરવાથી સાતમું જઘન્ય-અનંતાનંનું થાય, તેને વળી એક રૂપ ઊણે કરીએ એટલે ઉત્કૃષ્ટ યુક્તાનંનું થાય. ૭ જઘન્ય–અનંતાનંનું :–ચોથા જઘન્ય-મુક્ત-અનંતાને રાશિ અભ્યારે કરવાથી સાતમું જઘન્ય અનંતાનનું થાય. ૮ મધ્યમ–અનંતાનું – જઘન્ય-અનંતાનંતાને એકાદિકે યુક્ત કરીએ એટલે પછીનું સર્વ મધ્યમ–અનંતાનનું થાય. ૯ ઉત્કૃષ્ટાનંતાનંતું:–અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે – एवं उक्कोसयं अणताणतयं नस्थि । ઉત્કૃષ્ટ અનંતાતું નથી, જઘન્ય અનંતાનંત પછીનાં સર્વ સ્થાને મધ્યમ-અનંતાનંતામાં સમાય છે. એટલે ઉત્કૃષ્ટ-અનંતાનનું નથી. આ પ્રમાણે અનુગદ્વાર સૂત્રમાં કહેલ વિધિ પ્રમાણે અસંખ્યાનાદિકનું સ્વરૂપ કહ્યું. હવે અન્ય આચાર્યોને મને તેનું સ્વરૂપ જણાવે છે. ગાથા ૮૦ થી ૬ ૧ જઘન્ય પરિત અસંખ્યાનું – ઉત્કૃષ્ટ સંખ્યાનું એકરૂપ યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy