________________
૨૯૪
૨ મધ્યમ-પરિર–અસંખ્યાતું--જઘન્ય-પરિત અસંખ્યાતામાં એકરૂપ મુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ-પરિત્ત અસંખ્યાતું ન થાય ત્યાં સુધી મધ્યમ-પરિત્ત અસંખ્યાતુ.
૩ ઉત્કૃષ્ટ–પરિત-અાંખ્યાનું –જઘન્ય પરિત્ત અસંખ્યાતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય યુક્ત અસંખ્યાનું થાય અને તેમાંથી એકરૂપ ઓછું કરીએ ત્યારે ઉત્કૃષ્ટ પરિ–અસંખ્યાતું.
૪ જઘન્ય–યુક્ત અસંખ્યાનું – જઘન્ય-પરિત અસંખ્યાતાને રાશી અભ્યાસ કરવાથી જઘન્ય યુક્ત અસંખ્યાતું થાય. એક આવલિકાના આટલા સમયો હોય છે.
મધ્યમ–યુક્ત-અસંખ્યાતું :–જઘન્ય-મુક્ત-અસંખ્યાતામાં એક ઉમેરીએ એટલે ત્યાંથી માંડીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ-યુક્ત-અસંખ્યાતું ન થાય ત્યાં સુધીનું બધું મધ્યમ-યુક્ત અસંખ્યાનું કહેવાય.
૬ ઉત્કૃષ્ટ–યુક્ત- અસંખ્યાતું :– જઘન્ય-યુક્ત-અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવાથી સાતમું જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતું થાય, એકરૂપ ઓછું કરતાં ઉત્કૃષ્ટ–યુકત–અસંખ્યાતું થાય.
૭ જઘન્ય–અસંખ્યાત–અસંખાનું –જઘન્યયુક્ત-અસંખ્યાતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાનું થાય.
૮ મધ્યમ અસંખ્યાત-અસંખ્યાતું જઘન્ય અસંખ્યાત-અસં. ખાનામાં એક ઉમેરીએ તે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મ-અસંખ્યાત-અસંખ્યાનું કહેવાય.
૯ ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું :–જઘન્ય-અસંખ્યાત-અસંખાતાનો રાશી અભ્યાસ કરવાથી પહેલું જઘન્ય પરિત્ત અનંનું થાય. અને તેને એકરૂપ ઉચું કરીએ એટલે ઉત્કૃષ્ટ અસંખ્યાત-અસંખ્યાતું થાય.
૧ જઘન્ય-પરિત્ત-અનંનું – સાતમા જઘન્ય-અસંખ્યાત-અસં. ખાતાને રાશિ અભ્યાસ કરવાથી પહેલું જઘન્ય-પરિત અનંનું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org