________________
૨૫
સંજલણતિગે નવ દસ, લોભે ચઉ અજઇ દુ તિ
અનાણુતિગે. બારસ અચખુશખુસુ પદમા અહખાય ચરિમચ9. સંજલણુતિ–સંજવલનકેિ. અચકુબુચકખુસુ-ચિહ્યું અને નવ દસ–નવ, દશ.
ચક્ષુદર્શને. ભે–લોભે
પઢમા–પહેલાં. ચઉ–ચાર ગુણઠાણાં.
બારસ-બાર. અજ–અવિરત સંયમે,
અહખાય–૧થાખ્યાત ચારિત્રે, દુતિ-બે અથવા. ત્રણ
ચરિમ-છેલાં. અનાણુતિગે-અજ્ઞાનત્રિકે. ચાઉ-ચાર.
અર્થ–સંજ્વલનત્રિકે નવ ગુણઠાણ, સંજવલન લેભે દશ ગુણઠાણું, અવિરતિ ચારિત્રો ચાર, અજ્ઞાનત્રિકે બે અગર ત્રણ અને અચક્ષુદર્શનતથા ચક્ષુદર્શને બાર ગુણઠાણ(સર્વને) પ્રથમનાં હોય, યથાખ્યાતચારિત્રે છેલ્લાં ચાર ગુણઠાણું હેય તા ૧૮
વિભેચન–સંજ્વલન કોધ, માન, અને માયાને નવ ગુણઠાણતિહાં ઓઘની પેઠે બંધ. સંજવલન લેભને દશ ગુણઠાણાં, હાય, બંધ ઓઘની પેઠે. સંયમ દ્વારે અવિરતિને ચાર ગુણઠાણું, ઓ૦ ૧૧૮, મિથ્યા) ૧૧૭, સા. ૧૦૧, મિએ ૭૪ અને સમ્યક છ૭. અજ્ઞાન ત્રણને બે અથવા ત્રણ ગુણઠાણાં હોય. એ. ૧૧૭ મિ. ૧૧૭, સા. ૧૦૧ મિ૭૪. ચક્ષુદર્શન–અચક્ષુ દર્શન માર્ગણને વિષે બાર ગુણઠાણાં હાય, તિહાં ઓઘ તે કમ્પ્સસ્તવની પેઠે બંધ કહે. યથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org