SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ખ્યાતચારિત્રને છેલ્લાં ચાર ગુણઠાણાં હાય, તિહા ત્રણમાં એક સાતાને અંધ, અને અચેાગી અખંધક હાય. ૫ ૧૮ ॥ મણનાણિ સગ જ્યાઇ, સમ/અચ્છે ચઉ દુનિ પરિહારે કેવલદુગિદ્દે ચરમા–જયાઇ નવ મઇસુએ હિદુગે. ૧૯ મણનાણિમન:પર્ય વજ્ઞાને, કેવલર્ડંગ--કેવલિક સગસાત. જયાઇ–પ્રમત્તાદિક. સમઇઅ-સામાયિકે. છેઅ-છેદાપસ્થાપનીયે. ચઉચાર [૬ થી ૯] દુનિ—બે [૬–૭] પરિહારે—પરિહારવિશુદ્ધિએ. ઢા-બે ચા છેલ્લાં. અજયાઇ-અવિરતિ આદિ. નવ-નવ ગુણઠાણાં. મઈસુઅ—મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન આહિંદુગે—અવધિજ્ઞાન તથા— અધિદશ ને. અ-મન:પર્યવજ્ઞાને પ્રમત્તઆદિ સાત, સામાયિક અને છેદાપસ્થાપનીચે ચાર,પરિહારવિશુદ્ધિચારિત્રે એ, કેવળદ્ધિકે એ છેલ્લાં ગુણઠાણાં હોય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધદ્વિકે અવિરતિઆદિ નવ ગુણઠાણાં હોય. ૫ ૧૯ u Jain Education International વિવેચન—મન:પર્ય વજ્ઞાનીને પ્રમત્તાદિક [ઠ્ઠાથી મારમા લગે સાત ગુણઠાણાં હાય, આઘે ૬૫, પ્ર૦ ૬૩; અપ્ર૦ ૫ ઈત્યાદિ. સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રને છઠ્ઠાથી નવમા લાગે. ચાર હાય. આ૦ ૬૫, ૫૦ ૬૩, અપ્ર. ૫૯, ઇત્યાદિ. પરિહારવિશુદ્ધિચારિત્રને છદ્રઢુ, સાતમુ એ એજ હાય.. આ ૬૫, પ્ર૦ ૬૩, અપ્ર૦ ૫૯. કેવળજ્ઞાની અને કેવળદેશની એ એને છેલ્લાં બે ગુણઠાણાં હાય. સયેાગી એક સાતા બાંધે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy