________________
૨૪૬
વનું હાય છે. તેથી અહીં તેઓની વિવક્ષા કરી નથી. અને લબ્ધિ અપર્યાપ્તા જીવા ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ મરે છે. તે પહેલાં નહી. તેથી અહીં એકલા લબ્ધિ અપર્યાપ્તાની વિવક્ષા લઇએ તો પણ કોઈ જાતના દોષ નથી. અને દેવ-નારકો સંબન્ધિ પ્રશ્નને અવકાશ નથી. આ પ્રમાણે શીલાંકાચાય આદિના મતાન્તર સમજવા. જ્યારે જીવવિજયજી મહારાજે આગમિક મત ખરો હોય તેમ જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે.
ગાથા ૫
“ ટો સ્થિ ત્રબોળા” કૃતિ વચનાત્ . એક સાથે બે ઉપયાગ ન હોય એ પ્રમાણે આગમવચન હોવાથી. આગમમાં પણ કહ્યુ છે કે ૫ સમ! તો જીવગોવા” એક સમયમાં બે ઉપયોગ નથી. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામિએ આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે:नाणम्मि दंसणम्मि य एत्तो एगवरम्मि उवउत्ता । सव्यस्त केवलिस्सा, जुगवं दो नत्थि उवओगा ||
જ્ઞાન અને દન એ બેમાં એક જ ઉપયા! હાય. સર્વ જીવાને અને કેવિલને એકી સાથે બે ઉપયોગ હાતા નથી.
અહીં છદ્મસ્થાને એકી સાથે બે ઉપયોગ ન હેય એ વાત સ સંમત છે. પણ કેવિલની બાબતમાં ત્રણ જુદી જુદી વિક્ષાઓ છે તે આ પ્રમાણે
(૧) પૂ. શ્રી ભદ્રબાહુસ્વામિ, જિનભÇગણી ક્ષમાશ્રમણ આદિ સિદ્ધાન્તપક્ષ ક્રમભાવી એટલે સમયાન્તર ઉપયોગ માને છે.
(૨) શ્રી મલ્લવાદીસૂરિજી સહભાવી એટલે એક સમયમાં બન્ને ઉપયાગ માને છે.
(૩) શ્રી સિદ્ધસેનદીવાકરસૂરિજી એક જ જ્ઞાનેાપયાગ માને છે એટલે બન્ને ઉપયાગાના ભેદ માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org