________________
૪૫
मणकरणं केवलिणो वि अत्थि तेण सन्निणो भन्नंति મનોવિન્નાને વતુર્ તે યુનિળો ન મંન્તિ. દ્રવ્યમન કેવલિને હાવાથી તે સંશી કહેવાય છે. મનેાવિજ્ઞાનને અપેક્ષીને નહીં. એટલે એ ગુણસ્થાનકો પણ હોય છે.
માથા ૪
“ગ્રંથકારે એ મતાંતર કહ્યું ” ટીંકામાં પણ આ વસ્તુને બેંકોવ મતાન્તરમુવીયન્ના' એ પ્રમાણે કહીને આ વસ્તુને કમગ્ન થકાર અને સિદ્ધાન્તકારના મતાન્તર તરીકે વર્ણવેલ હોય એમ જ્માય છે. આ સાતેય અપર્યાપ્તાનેશરીર સિવાયની બાકીની પર્યાપ્તિએ અપર્યાતાને “ શીલાંકાચાય ” વગેરે કેટલાક આચાર્યા ઔદારિક કાયયોગ માને છે. તેઓનું મંતવ્ય એવું છે. કે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાથી તેઓનું શરીર પૂર્ણ થયુ છે. એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિક કાયયોગ હોય છે. તે આ પ્રમાણે બૌ ાિચચોળस्तिर्यङ्मनुष्ययोः शरीरपर्याप्तेरूर्ध्वम् तदितरस्तु मिश्रः અહીં બે મત છે. ક ગ્રંથકાર સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિક કાયયાગ માને છે. કારણકે, ઈન્દ્રિય, શ્વાસેાચ્છવાસ, ભાષા અને મનઃ પર્યાપ્ત સમ્પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીર અધુરૂ ગણાય છે. અને કાણ શરીરના પણ વ્યાપાર ચાલુ હોય છે. તેથી ઔદારિકમિશ્રા પણ યુક્તિયુક્ત જણાય છે. જ્યારે સિદ્ધાન્તકાર શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય એટલે શરીરની નિષ્પત્તિ માની ઔદારિક કાયયાગ માને છે.
,
આ રીતે સજ્ઞિ~અપર્યાપ્તા દેવ અને નારકોને પણ મતાન્તર માનવા જેઇએ. તે અહીં કેમ નથી માન્યા ? તે! ઉપલક્ષણથી એમને પણ એજ પ્રમાણે સમજી લેવું. અથવા અહીં અપર્યાપ્તા તે અન્તર્યું હૂર્ત ના આનુષવાળા લબ્ધિ અપર્યાપ્તા સમજવા. તે તે તિખેંચ અને મનુષ્ય એ બૅજ હેાય છે. દેવ અને નારકોનું જઘન્ય આયુષ પણ દશહજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org