SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ यस છનવ સાસણિવિષ્ણુસુહુમતેરકેઇ પુણબિંતિ....નવઈ - તિમિનરાઉહિ. વિણા, તણુપત્તિ ન જતિ જ. ૧૩ છનવઇ—છનું સાસણિ—સાસ્વાદને વિષ્ણુ—વિના, સુહુમતેર—સૂક્ષ્મનામ વગેરે તેર પ્રકૃતિ. ઇ–કોઈક પુણ—વળી. મિતિ કહે છે. ૧૭ ચઉનવઇ-રાણું. તિરિઅ—તિય ચ નર–મનુષ્યના આઉRsિ-આયુષ્ય. વિણા-વિના. તણપજ્જત્તિ:--શ૨ી૨૫ર્યાપ્તિને ન જતિ'-પૂરી ન કરે. જ–જે કારણ માટે. અ—સૂક્ષ્મ તેર વિના સાસ્વાદન ગુણહાણે તેઓ છન્નુ બાંધે, કોઈ આચાર્ય વળી તિર્યંચ અને મનુષ્યાયુ વિના ચારણ કહે છે. જે કારણ માટે તેઓ સરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે. ॥ ૧૩ ॥ Jain Education International વિવેચન-સાસ્વાદન ગુણઠાણે સૂક્ષ્મત્રિકાદિકથી છેવઠ્ઠા લગે તેર પ્રકૃતિ ૧૦૯ માંથી આછી કચે` છન્નું (૯૬) મધે, એને બેજ ગુણઠાણાં હાય. અને કેટલાએક કહે છે કે તિય ચાયુ ૧, મનુષ્ચાયુ ૨, એ એવિના ચારાણું [૪]માંધે. જે ભણી એકે ક્રિયાક્રિક સાસ્વાદનવંત થકા શરીર પર્યાપ્તિ પણ પૂરી ન કરી શકે તે આયુષ્ય કેમ મધે ? તિહાં આયુ બંધાય ત્યારે તે ૯૬ ખાંધે અને બીજે મતે તે શરીર પર્યાપ્તિ અગા તુ. ક. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy