________________
૧૮૭
સાતમી સુધીના આવેલ મત્સ્યાદિક સમ્યકત્વ પામે પણ દેશવિરતપણું ન પામે” તે માટે પંકપ્રભાદિકથી આવેલ નારકજીવ તીથંકરપણું ન પામે. ગાથા ૭ “મિધ્યાવે ૯૬ ના બંધ હોય” મિથ્યાત્વ ગુણસ્થાનકે મનુષ્યદ્દિક અને ઉચ્ચગેાત્ર એ ત્રણ પ્રકૃતિ તથાવિધ વિશુદ્ધિને અભાવે ન બાંધે, કારણ કે સાતમી નરકના નારકીને ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ આ જ છે. અને તેથી એ તેા ઉત્કૃષ્ટ વિશુદ્ધ અધ્યવસાયે બધાય અને ઉત્કૃષ્ટ વિશુદ્ધ અવ્યવસાયસ્થાનક સાતમી નારકીમાં ત્રીજે–ચાથે ગુણસ્થાનકે છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધાય નહીં.
ગાથા ૮ “મનુષ્યદ્રિક અને
આઠમા ગુણસ્થાનકમાં છઠ્ઠા ભાગ
“એ પાંચ વર્જીને ૯૧ ના બંધ હાય” આ ગુણસ્થાનકે યોગ્ય અધ્યવસાયના અભાવે તિય ચાયુના બંધ થતા નથી. અને નપુંસકચતુષ્ક મિથ્યાત્વના ઉદયે બંધાય છે, રસાસ્વાદને મિથ્યાત્વના ઉદય નથી એટલે બંધાતું નથી. માટે એ પાંચ વને ૯૧ ને! બંધ હોય. ઉચ્ચગેાત્ર એ ત્રણ ભેળવીએ” સુધીમાં દરેક જીવા દરેક સમયે કોઈ ને કોઈ ગતિ લાયક અવશ્ય બધ કરે છે. નરકતિ લાયક પ્રથમ ગુણસ્થાનક સુધી, તિર્યંચગતિ લાયક પ્રથમનાં બે ગુણસ્થાનક પર્યન્ત, દેવગતિ લાયક આઠમાના છઠ્ઠા ભાગ પર્યન્ત, અને મનુષ્યગતિ લાયક ચેથા ગુણસ્થાનક પર્યંત બંધ થાય છે, નારકી નરક અને દેવગતિ લાયક બધ કરતા નથી. એટલેજ ત્રીજેચેાથે ગુણઠાણે સાતમી નરકના નારકી મનુષ્યતિ લાયક બંધ કરે છે. સાતમી નરકના જવા આયુષ્યના બંધ પ્રથમ ગુણસ્થાનકે જ કરે છે. અન્યગુણઠાણે તઘોગ્ય અધ્યવસાયના અભાવે બધ કરતા નથી. પહેલા તથા બીજે ગુણસ્થાનકે સાતમી નારકના જીવાને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધને લાયક પરિણામ જ થતા નથી તેથી તેને મનુષ્યપ્રાયાગ્ય બંધ
થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org