________________
૧૮૮
“મનુષ્યતિક ભવાનરે ઉદય આવે” સાતમી નારકીને જવ મનુષ આયુષ્ય બાંધતો નથી. અને તેના અભાવમાં ત્રીજે–ચોથે ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બાંધે છે. એટલે કે મનુષ્યદ્દિકનો મનુષ્ય આયુષ્ય - સાથે પ્રતિબન્ધ નથી. મનુષ્ય આયુષ્ય સિવાય પણ ૩-૪ ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બંધાય છે તે ભવાન્તરમાં ઉદયે આવે છે.
ગાથા ૮ “એકસો એક બંધાય” નરકત્રિક, જાતિચતુષ્ક - સ્થાવરચનુષ્ક, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ, આપનામ, નપું
સકવેદ અને મિથ્યાત્વ એ સોળ પ્રકૃતિ મિથ્યાત્વના ઉદયે બંધાય છે. - અહિં તેને ઉદય ન હોવાથી આ સિવાય ૧૦૧ બંધાય.
દેવાયુ.મિશ્રગુણઠાણે બાંધે” સાબિછવિટ્ટી નારંવં પિ
વરૂ મિશ્રદ્રષ્ટિગુણસ્થાનકે તદ્યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી - આયુષ્ય બંધ કરતો નથી. આ વચનથી અહીં દેવ–આયુષ્ય અને
મનુષ્ય આયુષ્યને અબંધ છે. તથા અનંતાનુબલ્પિચતુષ્ઠ આદિ ૨૫ 'પ્રકૃતિઓનો બન્ધ અનંતાનુબન્ધિ કષાય નિમિત્તક હોવાથી સાસ્વાદને જ બંધાય છે. અહીં બંધાતી નથી, તથા નરાિક, દારિકેદિક અને પ્રથમ સંઘયણ એ છ પ્રકૃતિઓ મનુષ્ય પ્રાયોગ્ય છે. અને મનુષ્ય તથા નિચે ત્રીજા ગુણસ્થાનકથી અવિરત સમ્યગદદિની જેમ દેવપ્રાયોગ્ય બાંધે છે, માટે મનુષ્ય પ્રાયોગ્ય એ છ પ્રકૃતિઓ અહીં બંધાતી નથી. - “દેશવિરનિ ગુણઠાણે છાસઠ બાંધે,” અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયનો બંધ પાંચમે ગુણઠાણે અને તેથી આગળ નથી તેનું કારણ એ છે કે તે તે પ્રકારના કપાયનો ઉદય તે તે પ્રકારના કપાયના બન્ધનું કારણ છે, અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ઉદય નથી માટે અહીં તે પણ બંધાતા નથી. આ કષાયનો ઉદય પહેલા ચાર ગુણસ્થાનક સુધી હોય છે. માટે ત્યાં સુધીજ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org