________________
એકરૂપ સહિત કરતાં મધ્યમ, અને એકરૂપ ઊભું કરતાં પાછળનું ઉત્કૃષ્ટ થાય છલા
વિવેચન–તે જઘન્યયુક્ત અસંખ્યાતાને બીજી, ત્રીજી ચાથી અને પાંચમી વાર અભ્યાસ કરતાં અનુક્રમે સાતમું અસં. ખ્યાતું તથા પહેલું, ચોથું, અને સાતમું અનંત થાય, તે આ પ્રમાણે–જઘન્ય યુક્ત અસંખ્યાતાની રાશિનો અભ્યાસ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત-અસંખ્યાત થાય. તેને વળી અભ્યાસ કરીએ તે પહેલું જઘન્ય પરિત અનંત થાય, તેને વળી અભ્યાસ કરીએ તે ચોથું જઘન્યયુક્ત અનંત થાય, તેને વળી અભ્યાસ કરીએ તે જઘન્ય અનંતાનંતુ સાતમું થાય. ત્રણ અસંખ્યાતા અને ત્રણ અનંતા એ છ જઘન્યને એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટા ન થાય ત્યાં સુધી એ ૬ મધ્યમ કહીએ અને એ ૬ એકે ઊણાં કરીએ ત્યારે પાછલાં ઉત્કૃષ્ટ થાય અને ઉત્કટું અનંતાનંતુ તે નથી. “ઉસિયં અણું– તાણતયં નર્થીિ ઇતિ અનુગદ્વારસૂત્રવચનાત પાછલા
આ સુરત્ત અને, વગિઅભિકસિ ચઉત્થયમસંબં? હોઈ અસંખાસખં, લહુ રૂવજુઅંતુ તે મ. ૮૦ ઈય સુpd—એ સૂત્રોક્ત | ઈય. અને-બીજા આચાર્ય
અસંખા સંખે લહુ-જઘન્ય વગિઅં–વર્ગ કરતાં
અસંખ્યાતાસંખ્યાનું ઇસિ–એકવાર
વજુઅ–એકરૂપ યુક્ત ચઉસ્થયે–ચોથા
તુ તે–તે તે અસંખ-અસંખ્યાતાને મર્ઝ –મધ્યમઅસંખ્યાતાસંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org