________________
૧૭૭
અર્થ:–એ પ્રકારે સૂત્રોક્ત જાણવું. અન્ય આચાર્ય કહે છે કે-ચેથા અસંખ્યાતાને એકવાર વર્ગ કરતાં જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતું થાય. તે એકરૂપ યુક્ત કરતાં વળી મધ્યમ અસંખ્યાત-અસંખ્યાતું થાય. ૮૦
વિવેચન:-એ અનુગદ્વાર સૂત્રોક્ત વિધિ કહ્યોસૂત્રમાં એ રીતે કહ્યું છે. અનેરા આચાર્ય વળી આ પ્રકારે કહે છે, તે પ્રકારતર કહીએ છીએ. ચોથું જઘન્ય યુક્ત અસંખ્યાતું એક જ વાર વગિ એ “ગુણે વર્ગ) ઇતિ વચનાત એટલે જઘન્ય યુક્ત અસંખ્યાતાને જે રાશિ તેને તેજ રાશી સાથે ગુણીએ. જેમ પાંચને પાંચે ગુણતાં ૨૫ થાય, તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું સાતમું થાય. તે રૂપાદિકે (એકાદિકે) યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય, ત્યાં સુધી મધ્યમ અસંખ્યાત–અસંખ્યાતું આઠમું કહીએ ૮૦ છે
રવૃણમાઈમ ગુરુ, તિવગિઉં તથિમે દસખે; લગાગાસપએસા, ધમાધમ્મગજિઅદેસા ૧૮૧ રૂવૂણું–એકરૂપ હન
લગાગાસ– કાકાશના આઈમ-પહેલું
પસા–પ્રદેશ ગુરુ-ઉત્કૃષ્ટ
ધમ્મધર્મારિતકાયના તિવગિઉં–ત્રાણવેળા વર્ગ કરીને અધમ્મા–અધર્માસ્તિકાયના, તસ્થિમ-તેમાં આ
એ જિઅ–એક જીવના દસ-દશ [વસ્તુ)
દેસા–પ્રદેશો કુખે–નાંખીએ
૧. અનુગદ્વાર સૂત્રમાં કહેલું છે. 4. ક. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org