________________
સવ એ સર્વ રાશી [સરસવનો સમૂહ) એકત્ર કરીએ, તેમાંથી એક સરસવ ઊણે કરીએ તે ઉત્કૃષ્ટ સંખ્યા, કહીએ. ૭છા વજુઆંતુ પરિતા-સંખલહુ અસ્સ રાસિઅભ્યાસે; જુત્તાસંખિજજ લહ,આવલિઆસમયપરિમાણું રૂવ-એક રૂપ
કરતાં અં તુયુક્ત વળી
જુત્તાસંખિજે લહુ-જઘન્ય પરિત્ત-પ્રત્યેક
યુક્ત અસંખ્યાનુ થાય અસંખં–અસંખ્યાતુ
આવલિયા–આવલિકાના લહુ-જઘન્ય
સમય-સમયનું અરસ-એને
પરિમાણું–પ્રમાણ રાસિઅબ્બાસે–રાશિ–અભ્યાસ
અર્થ–ઉત્કૃષ્ટ સંખ્યાએકરૂપયુક્ત તે વળી પરિત્ત અસંખ્યાતુ લઘુ જાણવું, એને શશિઅભ્યાસ કરતાં યુક્ત અસંખ્યાતુ જઘન્ય થાય, તે આવલિકાના સમયનું પરિમાણુ જાણવું. . ૭૮ • વિવેચન –અને તે એક સરસવ યુક્ત કરીએ તે જઘન્ય પરિત અસંખ્યાતુ થાય, એ પહેલું અસંખ્યાતુ. એ જઘન્ય પરિત અસંખ્યાત એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમ પરિત અસંખ્યાતુ કહીએ અને એ જ જઘન્ય પરિત્ત અસંખ્યાતાની રાશિને અભ્યાસ કરીએ તે જઘન્ય યુક્ત અસંખ્યાતુ થાય. અભ્યાસ એટલે તે રાશિમાં જેટલા સરસવ હોય તેટલા (તેટલી સંખ્યાના) અને તેવડા (રાશી જેવડા) ઢગલા કરીએ, તે કરીને તેને પરસ્પર માંહોમાંહે ગુણીએ તે અભ્યાસ કહેવાય. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org