________________
૧૭૩
વિવેચન –એમ કરતાં કરતાં શલાકા પાલે ખાલી થાય ત્યારે ત્રીજા પ્રતિશલાકા પાલામાં અનેરો એક સરસવ મૂકીએ. વળી ત્યાં અનવસ્થિત કલ્પીએ, એમ એ (રીતે પહેલા. અનવસ્થિત પાલાએ કરીને બીજે શલાકા પાલો ભરીએ, તે શલાકા પાલે કરીને ત્રીજો પ્રતિશલાકા પાલે ભરીએ, અને તે પ્રતિશલાકા પાલે કરીને ચોથે મહાશલાકા ભરીએ. તે મહાશલાકા ભર્યા પછી પ્રતિશલાકા ભરીએ. તે પછી શલાકા ભરીએ અને તે ત્રણે જ્યાં ભરાઈ રહ્યા તે દ્વીપ કે સમુદ્ર જેટલી ભૂમિ ખણુને તેવડે અનવસ્થિત પાલે કલ્પીને તેને સરસવે ભરીએ એટલે ચારે પાલા પૂર્ણ ભરાણા. ૫ ૭૬ છે પઢમતિપત્રુદ્ધરિઆ દીવદહી પલચઉસરિસવા ય; સ વિ એગરાસી, રૂવૂણે પરમસખિજજ ૭૭
પઢમતિપલ–પહેલા ત્રણ પાલે છે સરિસવા–સરસવો
કરી | સોવિ એગરાસી-સર્વે એક ઉદ્વરિઆ-ઉર્યા
રાશિ–સમૂહ દવુદુહી–ીપ તથા સમુદ્ર રૂવૂણે-એકરૂપે ઊણે તિ પલચઉ–ચાર પાલાના | પરમસંખિજ-ઉત્કૃષ્ટ સંખ્યાનું.
અર્થ–પહેલા ત્રણ પાલાવડે ઉદ્ધરેલા દ્વીપસમુદ્ર [ના સરસવ) અને ચાર પાલાના સરસવ, એ સર્વને એકરાશી તે એક રૂપે ઊણે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય, પ૭૭ના
વિવેચન –હવે પહેલા ૩ પાલાવડે ઉદ્વર્યા જે દ્વીપ સમુદ્ર તેના સરસવ અને ચાર પાલા ભર્યા છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org