________________
૧૭૨
=
“ખાલી થયા તે ] દ્વીપ કે સમુદ્રના અંત લગે તેટલી ભૂમિ ખણીને તેવડો અનવસ્થિત પાલેા કરીએ કલ્પીએ. એમ અનવસ્થિત પાલા જેમ જેમ ખાલી થતા જાય તેમ તેમ શલાકા માંહે એક-એક સરસવ મૂકતા જઈએ અને તે તે દ્વીપ સમુદ્ર પર્યંત ભૂમિ ખણીને અનવસ્થિત કલ્પતા -જઇએ, એમ વાર વાર કરીએ. એમ વારવાર કરતાં જ્યારે ખીને શલાકા પાલા ભરાય ત્યારે પૂર્વાંની પેરે [અનવસ્થિતની પેરે] શલાકા પાલેા ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપસમુદ્રે એકેક સરસવ મૂકીએ. ૫ ૭૫ ૫
પણે સલાગ તઇએ, એવ' પઢમેહિ શ્રીઅય' ભરસુ; તેહિ' તઇ' તેહિ ય, તુગ્ઝિં જા કિર કુડા ચઉરા,૭૬
મીણે~શલાકા પાલા ખાલી | તેહિ તઈચ્સ”—તે વડે ત્રીજો. થયે છતે. તેહિ ય તુરિઅ—તે વડે વળી
ચેાથા
સલાગ–શુલાકા. તઈ એત્રીજામાં. અવ એ રીતે. પઢમહિ’-પહેલા વડે. શ્રીઅય—બીજો શલાકા.
ભરસુભરવા.
જા—યાવર્તે. કિ–નિશે.
Jain Education International
ફુડા—ફુટ શિખા સહિત ભરેલા. ચકરા–ચાર [પાલા હાય].
અર્થ તે ખાલી થયે છતે ત્રીજા પાલામાં શલાકા સ સવ] નાંખીએ. એ રીતે પહેલા વડે બીજો પાલેા ભરવા. તે [બીજા] વડે ત્રીજો અને તે [ત્રીજા] વડે ચાથા પાલે ભરવા, યાવત્ નિશ્ચે શિખા સહિત ભરેલા ચારે પાલા હોય.
For Private & Personal Use Only
www.jainelibrary.org