SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ તે મૂતાં પહેલે પાલે જ્યારે ખાલી થાય ત્યારે બીજા શલાકામાં સરસવ નાખીએ નહીં, કારણ કે તે પહેલે પાલે. તે શલાકા જેવડે જ છે–અનવસ્થિત નથી પણ અવસ્થિત છે, તે માટે, બીજી વાર જે પાલે કલ્પીએ તે અનવસ્થિત કહીએ. તે આ પ્રમાણે-જ્યાં તે પહેલે પાલ ખાલી થયો. તે દ્વીપ અથવા સમુદ્ર જેવડો પાલે કલ્પીએ, તે અનવસ્થિત જાણ. તે વળી શિખા સહિત સરસેવે ભરીએ, પછી તે અનવસ્થિત પાલાને ઉપાડીને દ્વીપ-સમુદ્ર એકેક સરસવ મૂતાં પૂર્વની પેઠે ખાલી થાય ત્યારે – ૭૪ છે ખિપઈસલાગપલે-ગુસરિસ ઈએ સલા ખવાણું, પુણે બીએ: અ તઓ, પુર્વપિવતમિઉદ્ધરિએ પ. ખિપૂઈ-નાખીએ. | પુણે-પૂર્ણ. સલાગપલેવાકાપાલાને વિષે. બીએ–બીજો પાલો. એગુ રિસ–એક સરસવ. તઓ-તે વાર પછી. ઈય–એ પ્રકારે. પુવંપિવ–પૂર્વની પેઠે. લાગ–શલાકા માં સરસવી. તમ્મિ –તેને. ખવણેણું–નાખવાવડે. | ઉદ્ધરિએ–લેતાં. અર્થ–શલાકાપાલાને વિષે એક સરસવ નાખીએ; એ પ્રકારે શલાકા (માં સાક્ષી સરસવ) નાખવા વડે બીજે પાલે પૂર્ણ થાય. તે પછી પૂર્વની પેઠે તેને લઈને. . ૭૫ વિવેચન –એક અને સરસવને દાણે શલાકા. પાલા માંહે મૂકીએ. વળી તે [ જે દ્વીપ કે સમુદ્ર પાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy