SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ હોય, ત્યાં ક્ષાયે પશમિકે ઈં દ્રિયાદિક, પારિણામિકે જીવવાદિક, ઔદયિકે ગત્યાદિક; એ પ્રકારે ચાર ગતિને વિષે હોય તેથી ૪ ભેદ તથા તેજ ત્રણ ભાવ ક્ષાયિક સમ્યક્ત્વ સહિત હોય ત્યારે ચતુઃસ’ચેાગી સાન્નિપાતિક ભાવ થાય, તે પણ ચાર ગતિમાં હોવાથી ૪ ભેદ હોય અથવા તેજ ત્રણ ભાવ ઉપશમ સભ્યકૃત્વ સહિત હોય ત્યારે પણ ચતુઃસ ંયોગી સાંનિપાતિક ભાવ હોય, તે પણ ચાર ગતિમાં હોવાથી ૪ ભેદે હોય. એ પ્રકારે ૧૨ ભેદ થયા. તથા પારિામિક ભાવે જીવપણું, ઔયિક મનુષ્યગતિ, ક્ષાયિકભાવે જ્ઞાનાદિક એ ત્રિસ યાગી સાંનિપાતિક ભાવ ભવસ્થ કેવળીને હોય !! ૬૭ ! ખયપરિણામિ સિદ્ધા, નરાણુ પણજોગુવસમસેઢીએ; ઇઅ પનર સન્નિવાઇઅ, ભૈયા વીસ' અસભવિણો૬૮ ઉવસમસેઢીએઉપશમશ્રેણિએ ખય-ક્ષાયિક ભાવે પરિણામિ–પારિણામિકભાવે સિદ્ધા–સિદ્ધના જીવા નાણ-મનુષ્યને પણજોગ—પાંચ સંયોગિક ઇએ પુનર-એ દર સન્નિવાઈઅ—સાન્નિપાતિક લેઆ—ભેદ વીસ’—વીસ ભેદ [સાન્નિપાતિક] અસંભવિણા અસ’ભવી, શૂન્ય. અક્ષાયિક અને પરિણામિકભાવરૂપ ક્રિકસ યાગી સાંનિપાતિક ભાવે સિદ્ધો વતે છે, મનુષ્યોને પચસ યાગી સાંનિપાતિક ભાવ ઉપશમશ્રણને વિષે હોય છે, એ પ્રકારે પંદર સાંતિપાતિક ભેદ્દા સ`ભવી જાણવા અને બાકીના ૨૦ ભેદ્દા અસભવી જાણુવા. ૫ ૬૮ ૫ તુ. ક. ૧૧ Jain Education International For Private & Personal Use Only 1 www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy