SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્ત ૧૬૦ ઉચઉગસુમીસગ, પરિણામુદએ હિંચઉસખઇએ હિ? ઉવસમજુએ હિંવા ચઉ, કેવલિપરિણામુદય ખઈએ.૬૭ ચઉ–ચાર ભેદ | ઉવસમજુએહિ–ઉપશમસમકિત ચઉગઈસુચાર ગતિઆશ્રયી મીસગ–મિશ્ર ભાવે વા–અથવા પરિણામુહિં –પરિણામિક ચઉ–ચાર ભેદ તથા ઔદયિક ભાવે કેવલિ-કેવલજ્ઞાની. ચઉ–ચાર ભેદ પરિણામુદયખઈએ-પરિણામિક સખઈઅહિં–સાયિક ભાવે સહિત | ઔદયિક અને ક્ષાવિકભાવમાં અર્થ–ક્ષાપશમિક, પારિણામિક અને ઔદયિકભાવ વડે [વિસંગી સાંનિપાતિક ભાવના] ચાર ગતિ આશ્રયી ચાર ભેદ હેય. ક્ષાયિક ભાવ સહિતચિતુઃસંગી સાંનિપાતિક ભાવના] ચારભેદ જાણવા અથવા ઓપશામિક ભાવે સહિત [ચતુઃસંગી સાંનિપાતિક ભાવના] ચાર ભેદ હેય પારિ. મિક, ઔદયિક અને ક્ષાયિક ભાવ વડે થયેલા ત્રિસંયોગી સાંનિપાતિક ભાવને વિષે કેવળી હેય, કે ૬૭ વિવેચન–હવે ઔપશમિકાદિક પાંચ ભાવના દ્વિસંગી ૧૦, ત્રિસચોગી ૧૦, ચતુઃસંયેગી ૫ અને પંચરંગી ૧, એ ૨૬ ભેદ સાનિપાતિકના થાય. તેમાંના ૬ ભેદ જીવને વિષે હોય, શેષ ૨૦ને તે સંભવ ન હોય. હવે જે દને સંભવ છે તે માંહેલા ત્રણના ૪ ગતિ આશ્રયી ૧૨ ભેદ અને ત્રણ બીજ, એવં ૧૫ ભેદ હોય તે કહે છે–૪ ગતિને વિષે ક્ષાપથમિક, પારિણામિક અને ઔદયિક ભાવે કરીને ત્રિક સંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy