SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તાણુમસિદ્ધત્તા,–સજમલેસાકસાયગઈ વેયા; મિચ્છ' તુરિએ સવ્વા-વત્તજિઅત્ત પરિણામે ૬૬ા અર્થ-અજ્ઞાન, અસિદ્ધત્વ, અસયમ, “ લેશ્યા, ચાર કષાય, ચારગતિ, ત્રણ વેદ અને મિથ્યાત્વએ ૨૧ ભેદે ચાથા [ઔદયિક] ભાવને વિષે જાણવા. ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવ[એ ત્રણ ભેદ] પારિણામિકભાવને વિષે હોય છે. ૫ ૬૬ u અન્નાણું–અજ્ઞાન અસિદ્ધત્ત-અસિદ્ધત્વ અસ જમ–અસંયમ લેસા—લેશ્યા [છ] કસાય—કષાય [ચાર] ગઈ—ગતિ [ચાર] ૧૫૯ Jain Education International વેઆવેદ [ત્રણ] મિચ્છ’–મિથ્યાત્વ તુરિએ—ચેાથા ઔયિકભાવમાં ભવ્યાસવૃત્ત-ભવ્યત્વ,અભવ્યત્વ જિઅત્ત-જીવત્વ પરિણામે—પારિણામિક ભાવમાં વિવેચન-અજ્ઞાનપણું, અસિદ્ધપણું,અસંયમ તે અવિ રતિપણું', ૬ લેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ત્રણ વેદ અને મિથ્યાત્વ એ એકવીશ ભેદ ઔયિક ભાવના જાણવા. આઠેક ના ઉદયથકી એ હાય, ઉપલક્ષણથકી નિદ્રાપ ંચક, સાતા, અસાતા અને હાસ્યાદિક પણ ઔયિક ભાવે ાણવા. અહી’યાં ૨૧ભેદ કહ્યા, તે શાસ્ત્રના અનુસારે જાણવા હવે ૧ ભવ્યપણું. ૨ અભવ્યપણું અને ૩ જીવપણુ એ ત્રણ પારિણામિક ભાવના ભેદ છે, એ સદાય એમ જ પરિણમે; ભવ્ય તે અભન્ય ન થાય, અભવ્ય તે ભવ્યૂ ન થાય, જીવ તે અજીવ ન થાય અને અજીવ તે જીવ ન થાય તે માટે. II હૃદયા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy