SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ હોય તેથી ભાગા ૯ હોય. બારમે ક્ષીણમેહ ગુણઠાણે પણ પૂર્વોક્ત ૯ ભાંગા હાય. પૂર્વોક્ત સગી ગુણઠાણે પહેલું છેલ્લું મન, વચન એ ૪, ઔદારિકટ્રિક અને ૧ કાશ્મણ કાય એ ૭ એગ હોય, તેના ભાંગા ૭ જાણવા. અગી ગુણઠાણે હેતુ ન હોય. એ સર્વે મળીને ચૌદ ગુણઠાણે ૪૭૧૩૦૧૦ ભાંગા થયા. આ પ્રમાણે કર્મબંધના મૂળહેતુ તથા ઉત્તરહેતુ અને ઉત્તરહેતુના ભાંગા કહ્યા. છે ૫૮ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy