________________
૧૩૪
ભાંગા થાય. કુચ્છા ભેળવીએ ત્યારે ૭૨૦૦ ભાંગા થાય. અને ૨ કાય લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાગા થાય, એ દશ હેતુના ૩ વિક૯પે ૩૨૪૦૦ ભાંગા થયા.
પૂર્વોક્ત ૯ માહે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યારે ૭૨૦૦ ભાંગા થાય: ભય અને કાયા બે લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય, કુરછા અને બે કાય લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. ત્રણ કાયજ લઈએ. ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. એ ૧૧ હેતુના ૪ વિકલ્પ ૬૭૨૦૦ ભાંગા થયા.
હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને ૨ કાય લઈએ ત્યારે ૧ર હેતુના ૧૮૦૦૦ ભાંગા થાય. ભય અને ૩ કાય લઈએ ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. કુછા અને ૩ કાય લઈએ ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. એ ૧૨ હેતુના ચાર વિકલ્પ ૮૪૦૦૦ભાંગા થયા.
પૂર્વોક્ત ૯ માંહે ભય–કુચ્છા અને કાય ૩ લઈએ ત્યારે ૧૩ હેતુના ૨૪૦૦૦ ભાંગા થાય. ભય અને કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા; કુછ અને કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. પાંચ કાયજ લઈએ ત્યારે ૭૨૦૦ ભાંગી; એ ૧૩ હેતુના જ વિકલ્પ ૬૭૨૦૦ ભાંગા થયા.
હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને કાય ૪ લેખવીએ ત્યારે ૧૪ હેતુના ૧૮૦૦૦ ભાંગા થાય. ભય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org