________________
૧૩પ
૫ કાય લઈએ ત્યારે ૭૨૦૦ ભાંગા, કુચ્છા અને ૫ કાવ્ય લઈએ ત્યારે પણ ૭૨૦૦ ભાંગા, છ કાયજ લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા; એ ૪ વિકલ્પ ૧૪ હેતુના ૩૩૬૦૦ ભાંગા થયા...
હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને પાંચ કાય લેખવીએ ત્યારે ૧૫ હેતુના ૭૨૦૦ ભાંગા થાય. ભય અને છ કાય લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા. કુચ્છા અને ૬ કાય લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા. એ ૧૫ હેતના ૩ વિકલ્પ ૯૬૦૦ ભાંગા થયા. ૬ કાય, ૧ ઇંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ, ૧ ચગ, ભય અને કુચ્છા; એ પ્રકારે ૧૬ હેતુના ૧૨૦૦ ભાંગા થાય. એ આઠ વિકલ્પ થઈને મિશ્ર ગુણઠાણે ૩૦૨૪૦૦ ભાંગા થયા.
હવે એથે અવિરતિ ગુણઠાણે ૩૮૩૦૪૦ ભાંગા ઉપજે તે આ પ્રમાણે-અવિરતિ ગુણઠાણે ગ તેર હોય તેથી ૪૬ હેતુ હોય. એક જીવને જઘન્ય ૯, મધ્યમ ૧૦ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ઉત્કૃષ્ટા ૧૬ હેતુ હોય, ત્યાં જઘન્યથી ૧ કાય, ૧ ઇંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને ૧ ચોગા એ નવ હેતુ હોય. અહીંયાં સર્વત્ર ભાંગા સાસ્વાદનની પઠેજ કહેવા. સાસ્વાદને જેમ નપુંસકવેદે વૈકિયમિશ્ર ન હોય, તેમ અહીં અવિરતિ નપુંસકવેદીને દારિકમિશ્ર યાગ ન હોય; સમ્યગુદિષ્ટ જીવ નપુંસક નર–તિર્યચમાં ન જાય તે માટે. અહિં કેઈ કહે છે જે સ્ત્રીવેદીને પ્રાયે અપર્યાપ્ત અવસ્થાએ ચોથું ગુણઠાણું ન હોય તે માટે સ્ત્રીવેદીને ચેથે ગુણઠાણે ૧ દારિકમિશ્ર, ૨ વૈકિયમિશ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org