________________
૧૩૩
ફત છ કાય લઈએ ત્યારે ૧૫ર૦ ભાંગા થાય. એમ ૧૫ હેતુના ૪ વિકલ્પ ૪૨૫૬૦ ભાંગા થાય.
હવે પૂર્વોક્ત ૧૦ હેતુ માટે ભય, કુરછા અને ૫ કાય લેખવીએ ત્યારે ૧૬ હેતુ થાય, ત્યાં ૯૧૨૦ ભાંગા થાય, ભય અને ૬ કાય લેખવીએ ત્યારે ૧પ૨૦ ભાંગા થાય, કુચ્છા અને છ કાય લેખવીએ ત્યારે ૧૫૨૦ ભાંગા થાય. એવં ૩ વિકલ્પ ૧૬ હેતુના ૧૨૧૬૦ ભાંગા થયા,
હવે છ કાય, ૧ ઇંદ્રિય, ૪ કષાય, ૨ યુગલ.૧ વેદ, ૧ ભય, ૧ કુરછા. ૧ ચગ. એ ૧૭ હેતુના ૧૫૦ ભાંગા થાય. એ પ્રકારે સાસ્વાદન ગુણઠાણે આઠ વિકલ્પ થઈને ૩૮૩૦૪૦ ભાંગા થયા.
હવે મિશ્ર ગુણઠાણે ૩૦૨૪૦૦ ભાંગા હોય, તે આ પ્રમાણે–મિશ્ર ૪૩ હેતુ કહ્યા તે ૪ અનંતાનુબંધી, ઔદારિક મિશ્ર, વૈકિયમિશ્ર અને કાશ્મણ એ ૭ હેતુ સાસ્વાદન કરતાં ઓછા હોય એટલે ૪૩ હેતુ હોય. એક જીવને તો જઘન્યથી ૯, મધ્યમ ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ઉત્કૃષ્ટ ૧૬ હેતુ હોય, ત્યાં જઘન્યથી ૧ કાયા, ૧ ઈંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને એગ ૧૦ માંહેલો ૧, એ નવ હેતુ હેય, એક કાયના ભાંગા ૬ તેને પાંચ ઈંદ્રિય સાથે ગુણતાં ૩૦ થાય, તેને ૪ કષાય સાથે ગુણતાં ૧૨૦ થાય; તેને બે યુગલ સાથે ગુણતાં ૨૪૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણતાં ૭૨૦ થાય. તેને ૧૦ ચેગ સાથે ગુણતાં ૭૨૦૦ ભાગ ૯ હેતના થાય. તે નવમાં ભય ભેળવીએ ત્યારે ૭૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org