________________
૧૧૬ ઈગિ-એકઅપ્રમાને વિષે | મિચ્છમિથ્યાત્વ સુક્કા-સુફલ લેશ્યા
અવિરઈઅવિરતિ અગિ-યોગી કેવળી કસાય-કષાય અલેસા–વેશ્યા રહિત હોય ! જગત્તિ-ગ એમ બંધસ–બંધના
ચઉહે–ચાર હેતુ હોય છે. અર્થ–[પહેલા] છ ગુણઠાણાને વિષે સર્વ લેશ્યા હોય એક [અપ્રમત્ત ગુણઠાણને વિષે તેજ આદિત્રણ લેશ્યા હોય છ [અપૂર્વકરણદિ]ગુણઠાણને વિષે શુકૂલ લેશ્યા હોય અને અાગી કેવળી શ્યારહિત છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર હેતુ બંધના હોય છે. આપણા
વિવેચન-છ ગુણઠાણાને વિષે છએ લેસ્યા હોય. અહીંયાં પ્રત્યેક વેશ્યાના અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનક છે, તે માટે પ્રેમ પણ કૃષ્ણલેશ્યાના અધ્યવસાય હાય; તે વિરોધ નહીં. સાતમે અપ્રમત્તગુણઠાણે ૧ તેજે, ૨ પદ્મ અને ૩ સુફલલેશ્યા હોય, આઠમાથી તેરમા લગે છ ગુણઠાણે એક ગુફલલેશ્યા હોય અને અગી ગુણઠાણે વેશ્યા ન હોય.
હવે કર્મબંધના હેતુ કહે છે –
કર્મ બાંધવાના ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ ૩ કષાય અને ૪ યોગ એ ચાર મૂળ હેતુ છે. મદ્યવિષયાદિ પ્રમાદ તે પણ છે કર્મબંધના હેતુ છે પણ તે અવિરતિ અને એગમાંહે આવ્યા માટે જુદા કહ્યા નથી તે પ૭ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org