________________
૧૧૫
સાથે મિશ્રભાવે ઔદારિકમિશ્ર કહ્યું છે પણ તે કર્મથે અં. ગીકાર ન કર્યું, તેને એ હેતુ જે, ગુણપ્રત્યયિક લબ્ધિને બલવત્તરપણે કરીને કરવા માંડે તેનું પ્રાધાન્યપણું હોય તે માટે અહીં વૈકિયાહારકનું પ્રાધાન્ય વિવર્યું તેથી ઔદારિકમિશ્ર
ગ ન ગ્રહ પણ વૈકિયાહારકને પ્રારંભકાળે તથા પરિત્યાગકાળે વૈકિયમિશ્ર અને આહારકમિશજ કહ્યા. તથા સિદ્ધાંતે
એકેદ્રિયમાંહે સાસ્વાદન ગુણઠાણું નથી એમ કહ્યું છે અને કર્મગ્રંથે એકેદ્રિયમાં સાસ્વાદન કર્યું છે એનું કારણ કાંઈ જણાતું નથી. જે સિદ્ધાંતે સ્પષ્ટ ના કહી તે કર્મગ્રંથકારે કેમ આદરી એનું તત્ત્વ કેવળી જાણે.
વળી અહીં આ ગાથામાંહે નથી કહ્યું પણ “ભગવતી પન્નવણા જીવાભિગમ” પ્રમુખ સિદ્ધાંતમાંહે વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન કહ્યું છે, તે માટે પહેલાથી માંડી બારમા ગુણઠાણા લગે અવધિદર્શન હોય અને અહીં કર્મગ્રંથના મતે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન ન કહ્યું તે માટે ચોથા ગુણ ઠાણાથી ઉપરના ગુણઠાણેજ અવધિદર્શન હેય એમ કહ્યું છે. ૪૯ છે
ગુણઠાણાને વિષે લેશ્યા છસુ સવાdઉતિગ, ઇગિઈસુ સુકા અગિઅલૈસા બંધસ્સ મિચ્છ અવિરઈ, કસાય ગત્તિ ચઉહે. ૫ છસુ-છ ગુણઠાણાને વિષે તેઉતિગં–તે પધ અને શુકલ સવા–સર્વ લેગ્યા હોય
એ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org