________________
૧૧૪
અને કેવળદર્શન એ બે ઉપયોગ હોય, શેષ ૧૦ છાઘસ્થિક ઉપયોગ છે તે ઈહાં ન હોય. નëમિ ય છામિથિએ નાણે ઇતિ વચનાત ૪૮
સાસણભાવે નાણું, વિધવગાહારગે ઉરલમિસ્સ; નેગિદિલ્સ સાસાણે નેહાહિયં સુયમર્યાપિ કલા
સાસણભાવે–સાસ્વાદનભાવે | એનિંદિસ-એકે દિયને વિષે નાણું – મતિ–શ્રુતજ્ઞાન વિશ્વગાહારગે-ક્રિય અને
સાસાણે-સાસ્વાદનપણું. આહારક શરીરે.
નેહહિંગયે-અહીં ગ્રહણ કર્યું નથી ઉરલમિર્સ-ઔદારિકમિશ્રયોગ | સુયમર્યાષિ–સૂત્રને વિષે માન્યું ન–નથી
છે–પણ
અર્થ–સાસ્વાદનપણું છતે જ્ઞાન, વૈક્રિય અને આહારક શરીરે ઔદારિકમિશ્ર કાગ અને એકેદ્રિયને વિષે સાસ્વાદનપણું નથી; એ પ્રકારે સૂત્રને વિષે માનેલું છે, છતાં અહીં [કર્મગ્રંથમાં ગ્રહણ કર્યું નથી, તે ૪૯
વિવેચન–હવે અહીં સૂત્રને સંમત છે પણ કેટલા એક બોલ કર્મગ્રંથે નથી લીધા તે કહે છે. સિદ્ધાંત સાસ્વાદન છે હોય ત્યાં જ્ઞાન કહ્યું છે, તે માટે બેદિયાદિકને ઉપજતાં સાસ્વાદનપણે જ્ઞાની કહ્યા છે, તે કર્મગ્રંથે જ્ઞાન ન કહ્યું. તેને અભિપ્રાય એ છે કે, જે સાસ્વાદન છે તે સમ્યકત્વથી પડતાં હાય, તે મિથ્યાત્વને સન્મુખ છે માટે મેલું સમ્યકત્વ છે, ત્યાં જ્ઞાન પણ મલીન છે, તે માટે અજ્ઞાન જ કહ્યું. તથા પનવણ ભગવતી' પ્રમુખે ઐક્રિય અને આહારકને પ્રારંભકાળે દારિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org