________________
૧૧૩
તિઅનાણુ-ત્રણ અજ્ઞાન દુદ'સ–[ચક્ષુ—અચક્ષુ] બે દન આઈસદુગે—આદિના બે ગુણઠાણે અજઇ-અવિરતિએ ટિસ દેશિવતિએ નાણદ’સતિગ’-જ્ઞાનદ નત્રિક[છ] તે-તે [છ ઉપયેગ
Hot to
અંતર્દુગે—છેલ્લાં બે ગુણઠાણે અ:-પહેલા એ ગુણહાણે ત્રણ અજ્ઞાન અને એ દર્શન [ચક્ષુ-અચક્ષુ]હાય, અવિરતિ અને દેશવિરતિ ગુણહાણે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય, તે છ ઉપયોગ મિશ્રણઠાણે અજ્ઞાને કરી મિશ્ર હોય. મન:પર્યાવાન સહિત [સાત ઉપચોગ] પ્રમત્તાદિ [સાત] ગુણહાણે હાય, અને છેલ્લા એ ગુણઠાણે કેવળદ્ધિક હોય. ૫૪૮૫
સીસિ-મિશ્ર ગુણઠાણે મીસા—અજ્ઞાને મિશ્ર
સમણા-મનઃ૫ વજ્ઞાન સહિત ચાઈ-પ્રમાદિ [સાત]ગુણઠાણે કેવલટ્ટુ—કેવળજ્ઞાન તથા કેવળદર્શન
Jain Education International
વિવેચન: મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુઠાણે ત્રણ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ એ એ દશન એવ' પાંચ ઉપયાગ હાય. અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ એ એ ગુણઠાણે ત્રણ જ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને અવધિદશન એવં ૬ ઉપયેગ હાય. મિશ્ર ગુણઠાણે એજ છ ઉપયાગ તે અજ્ઞાન કરી મિશ્રિત હાય. કોઈ વાર સમ્યક્ત્વખાતુલ્ય હોય ત્યારે જ્ઞાનખાતુલ્ય અને કોઈવારે મિથ્યાત્વબાહુલ્ય હેાય ત્યારે અજ્ઞાનબાહુલ્ય હાય. અહીંઆં મિશ્ર ગુણઠાણે જે અધિદશ ન કહ્યું તે સિદ્ધાંતને અભિપ્રાયે જાણવું પણ એ કમ ગ્રંથને અભિપ્રાય નહીં. પ્રમત્તથી બારમા લગે સાત ગુણઠાણે પૂર્વોક્ત છ ઉપયાગ મનઃપવ જ્ઞાને સહિત એટલે સાત ઉપયાગ હેાય. અતદ્વિક એટલે છેલ્લાં બે, સચેાગી અને અયાગી ગુણઠાણાને વિષે કેવળજ્ઞાન તુ કે ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org