________________
જીવને બળદની નાથ સરખી-આનુપૂવી ઉદય આવીને પિતાની ગતિએ લઈ જાય. હવે વિહાગતિ બે ભેદે કહે છે –
શુભ વિહાયોગતિ ૧ઃ અશુભ વિહાગતિ રક વૃષભઃ ગજઃ હંસાદિકની પરે ચાલે, તે-શુભવિહાગતિ ૧ઃ અને ઊંટ ખરઃ તીડાની પરે ચાલે, તે-અશુભ વિહા ગતિ રક આકાશે ચાલવું, તે–વિહાગતિ કહીએ, તે-ત્રસ જીવને હેય જરા
આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ પરાઘાત નામકમ": અને શ્વાસોચ્છવાસ નામ
કર્મનું સ્વરૂપ– परघाउदया पाणी परेसिं बलिणंपि होइ दुद्धरिसो । ऊससण-लद्धि-जुत्तो हवेइ ऊसास-नाम-वसा ॥४४॥
શબ્દાથ–પરઘા ઉદયા=પરાઘાત નામકર્માના ઉદયથી પાણ=પ્રાણી: પર્સિ=બીજા બલિ=બલવંતને પિ= પણ હેઈ=હાય દુદ્દરિ=દુખે જીતવા ગ્યઃ સસણ -લદ્ધિ-જુનો શ્વાસ છવાસ લબ્ધિ યુક્ત: હવાઈ=હોય ઊસાસ-નામ-વસા શ્વાસોચ્છવાસનામકર્મને લીધે. ૪૪
ગાથાર્થ : પરાઘાત નામકર્મના ઉદયથી જીવ બળવાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org