SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય વકે વકગતિએ સુહ-અસુહ-વસુદ્ર-વિહગ-ગઈ = શુભ અને અશુભઃ વૃષભ અને ઊંટની પેઠે વિહાગતિ. ૪૩ ગાથા :ગતિની પેઠે આનુપૂર્વી નામકર્મ ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂવી બે મળીને દ્ધિક અને પિતાનું આયુષ્ય ભેળવીએ, ત્યારે ત્રિક થાય છે. આનુપૂવીનો ઉદય વક્રગતિમાં-વિગ્રહગતિમાં હેય છે. બળદર અને ઊંટ ની માફક શુભ અને અશુભ વિહાગતિ નામકર્મ છે. ૪૩. ચાર ગતિની પરે ચાર આનુપૂરી જાણવી :નરકાસુપૂવી ૧૦ મનુષ્યાનુપૂર્વે ૩૦ તિર્યંચાનુપૂર્વી રઃ દેવાનુપૂર્વી ૪ઃ એ આનુપૂવી પિતા પોતાની ગતિ સાથે બંધાય, ગતિ સાથે ઉદય આવે-વેદાય, તે માટેજ, જ્યાં દુગર કહ્યું કે, ત્યાં ગતિ અને આનુપૂવ કહેવી. તિગ કહ્યું હોય, તે ત્યાં– ગતિ ૧ આનુપૂર્વી : આલખું ૩: એ ત્રણ કહેવાં. આનપૂવને ઉદય તે તે ગતિએ જાતાં વાટે (રસ્તામાં) વિગ્રહગતિમાં હોય. તે-બે ત્રણ સમયની વિગ્રહ (વક્રો ગતિએ વત્તતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy