SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ નગરના દાહ સરખે નપુંસક વેદને ઉદય, કેમેય એલ્ડવાયે નહીં ૩. એ-રીત-હાસ્યાદિક દ ઃ અને ૩ વેદ : એમ ૯: નેકષાય. સેળ કપાય ? અને નવ ને કષાય એમ-પચ્ચીશ ભેદે ચારિત્ર મેહનીયર કહ્યું. અને ત્રણ ભેદે દર્શન મેહનીય એમ-૨૮ અઠ્ઠાવીશ ભેદે મેહનીય કર્મ કર્યું. સારા આયુઃ કર્મ અને નામકર્મના ભેદ. सुर-नर-तिरि-निरया-ऽऽऊ हडि-सरिसं नामकम्म चित्तिसम । बायाल-ति-नवइ-विहं ति-उत्तर सयं च सत्तट्ठी ॥२३॥ શાથી -સર-નર-તિરિ-નિરયાઇsઊ=દેવ મનુષ્ય તિર્યંચ અને નારકનું આયુષ. હડિ-સરિસં–હેડ-સરખું. નામ-કમ્મરનામ-કમ. ચિત્તિ-સમ=ચિત્રિ-ચિતારા જેવું. બાયાલ-તિ-નવઈ-વિહં=બેંતાલીશઃ અને ત્રાણું પ્રકારનું. તિ–ઉત્તર-સર્ય=એકસો ત્રણ ભેદવાળું સત્તટ્રીક સડસઠ ૨૩ ગાથાર્થ – દેવઃ મનુષ્યઃ તિર્યંચ અને નરકનું આયુષ્ય કમ હેડ જેવું હોય છે-ચિતારા જેવું નામકર્મ બેતાલીશઃ અને ત્રાણું: પ્રકારે અને એકસે ત્રણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy