SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શબ્દાર્થ –પરિસિOિ-ત૬ભયં-પુરુષ સ્ત્રી અને તે બંનેયઃ પઈકતરફ, અહિલાએ=અભિલાષા જવસા=જેને લીધે. હવાઈ=હોય. સેતે. ઉ=. થી-નર-નપુ-એદએ સ્ત્રી વેદે દયઃ પુરુષ વેદોદયઃ નપુંસક વેદોદય કુંકુમ તણું-નગર-દાહ-સ=કીડીઓનાઃ તૃણના અને શહેરના દાહ જે. ૨૨ ગાથાર્થ જેને લીધે પુરુષઃ સ્ત્રીઓ અને તે બનેય તરફ ઈચ્છા દેડે છે, તે જ બકરીની લડીએ ઘાસ અને શહેરના દાહ જે સ્ત્રી-પુરુષ અને નપુસક વેદનો ઉદય હેય છે. એરરા વારંવાર પુરુષ સેવવાને ૧. વારંવાર સ્ત્રી સેવવાને, ૨ અને પુરુષ તથા સ્ત્રી બંનેયને સેવવાને ૩. અભિલાષ-મૈથુન સેવવાની વાંછા–જે કમ્મને વશ કરીને હોય, તે અનુક્રમેસ્ત્રી ૧. પુરુષ ૨, અને નપુસક ૩, વેદને ઉદય કહીએ પુરુષની વછા કરાવે તે–સ્ત્રીવેદને ઉદય કહીએ. ૧ સ્ત્રીની વાંચ્છા કરાવે તે–પુરુષ વેદને ઉદય. ૨ બેયની વાંચ્છા કરાવે, તે-નપુંસક વેદને ઉદય, ૩ કું ફેમ? તે કરીષને અગ્નિઃ તે-સરખે સ્ત્રીવેદને ઉદય, મેડો ઉપશમે ૧. તૃણની અગ્નિ તે સરખે પુરુષવેદને ઉદય, તુરત ઉ૫. શમે ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy