________________
६०
સડસઠ ભેદે હોય છે. ર૩ હવે આયુષ્કર્મ કહે છે-- દેવાયુ ૧ઃ
તિયચાયુઃ ૩ઃ મનુષ્યાયુઃ ૨:
નરકાયુઃ ૪ એ ચાર ભેદે આયુઃ કર્મે છે. તે આયુઃ કર્મ હેડ સરખું છે, જેમ-ખેડા હિડ)માં ઘાલેલા ચેરાદિક ઘણુંએ નિકળવા વાંછે, પણ વિવક્ષિત કાળ ભોગવી રહે, ત્યારે જ નિકળે. તેમ–જીવ જ્યાં ઉપન્ય હોય, ત્યાંનું આયુ પૂર્ણ થાય ત્યારે જ નિકળી શકે. એ ૪ ભેદે આયુદ કશ્મકહ્યું. હવે નામકર્મો કહે છે –
તે નામકર્મ ચિત્રકાર સરખું છે. જેમ-ચિતારો જેવું ચિત્ર આળેખવા વાંછે, તેવું ચિતરે. તેમ-જીવ પણ જેવી ગત્યાદિકે જવું હોય, તેવું નામકશ્મ બાંધે. તે-નામકર્મ બેંતાલીશ ભેદે પણ છે, ત્રાણું ભેદે પણ છે, એક ત્રણ ભેદે પણ છે, અને સડસઠ ભેદે પણ છે, જે ૨૩ છે
નામકર્મના બેતાલીશ ભેદે તેમાં–ચૌદ પિંડપ્રકૃતિઓના નામ : ફલ્લા-ત-૩ઘા-ધન-સંઘાયાળિ સંઘથon | દાળ-વ-ધ---ળુપુત્રિ-વિદ્દા-જ રા શબ્દાર્થ-ગઈ–જાઈ-તાણુ- ઉવગા=ગતિઓઃ જાતિઓ શરીરેઃ ઉપાંગે બંધણુ-સંઘાયણણિબંધને સંઘાતને સંઘયણ સંઘયણઃ સંડાણ-વણુ-ગંધ-રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org