SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ભાવથી અવળું સવળું જાણે દેખે, પણ તે અવધિજ્ઞાનની જ જાતિ છે, તે માટે ભેળું જાણવું. હવે મન પય'વજ્ઞાનના ભેદ કહે છે – અઢી દ્વીપમાં જે સંપિચેદ્રિય જીવના મને ગત ભાવ જાણે તે મન ૫ર્યવજ્ઞાન કહીએ. તે-બે ભેદે છે૧. જુમતિ ૨. વિપુલમતિ જેમ–“એણે ઘડે ચિંતવ્ય છે.” એટલેજ સામાન્યપણે મનને અધ્યવસાય ગ્રહે, તે-ગજુમતિ ૧. તથા “એણે ઘડે ચિંતવ્યો છે, તે દ્રવ્ય થકી–સુવર્ણને સુકુમાળી ઈત્યાદિ વિશેષાહિણી મતિ –તે-વિપુલમતિ રે કહીયે. એ મન:પર્યવજ્ઞાનના બે ભેદ કહ્યા. હવે–તે મન પર્યાવજ્ઞાનીઃદ્રવ્ય થકી ગજુમતિ-અનંતા-અનંતપ્રદેશી કંધ જાણે છે. વિપુલમતિ –તે–વિશુદ્ધ પણે જાણે ટૂખે. ક્ષેત્ર થકી જુમતિ – હેઠ- પ્રભાના ભુલક પ્રતર લગે. ઊંચું-જ્યોતિષીના ઉપરના તલા લગે. -:+ " , કે. . ... . . , *, જ ન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy