________________
૩૪
..
-
-
-
અને પ્રતિપાતિ તે-વિધ્યાત પ્રદીપની પેરે સમકાળે-સામટું જાય. એ વિશેષ છે.
એ છ ભેદે અવધિજ્ઞાન જાણવું. એ અવધિજ્ઞાની– દ્રવ્યથી
જઘન્યપણે-અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે.
ઉત્કૃષ્ટપણે સર્વ રૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્રથકી –
જઘન્યથી અંગુળને અસંખ્યાતમે ભાગ જાણે દેખે.
ઉત્કૃષ્ટપણે અલેકને વિષે લેક જેવડાં અસંખ્યાતા ) ખંડુક જાણે દેખે. કોળી થકી –
જઘન્યથી આવલિકાને અસંખ્યાત ભાગ જાણે દેખે.
ઉત્કૃષ્ટપણે–અસંખ્યાતી ઉત્સપિપણું અવસર્પિણ: લગે અતીતઃ અનામતઃ કાળ જાણે દેખે. ભાવ થકી:–
જઘન્યથી અનતા ભાવ જાણે દેખે.
ઉત્કૃષ્ટપણે પણ અનંતા ભાવ જાણે દેખે–સર્વ ભાવને અનંત ભાગ જાણે દેખે.
એ પ્રમાણે અવધિજ્ઞાન કહ્યું. વિભાગજ્ઞાન તે-મિથ્યાત્વીને હેય, તે માટે-મલીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org