________________
શબ્દાર્થ –અણુગામિ-વડમાણય–પડિવાઈ =અનુગામિ; વર્ધમાનક પ્રતિપાતિક ઈયર-વિહા=વિરુદ્ધ પ્રકારે, છ–હા છ પ્રકારે. અહી=અવધિજ્ઞન. રિઉ–મઈવિઉલમઈ=જુમતિ વિપુલમતિ મણનાણુમન:પર્યવ જ્ઞાન. કેવલં=કેવલજ્ઞાન. ઈગ-વિહાણું=એક પ્રકારનું. પાટા
અનુગામી: વદ્ધમાનક અને પ્રતિપાતી. અને વિરુદ્ધ પ્રકારે એમ છ પ્રકારે અવધિજ્ઞાન.
જુમતિ અને વિપુલમતિ મન:પર્યાવજ્ઞાન છે
અને કેવળજ્ઞાન એક પ્રકારે છે. એટલે હવે અવધિજ્ઞાનના ભેદ કહે છે;
અનુગામી અવધિજ્ઞાન ૧, હીયમાન અવધિજ્ઞાન ૪, અનનુગામી અવધિજ્ઞાન ૨, પ્રતિપાતી અવધિજ્ઞાન , વદ્ધમાન અવધિજ્ઞાન ૩, અપ્રતિપાતી અવધિજ્ઞાન ૬.
એ ત્રણ ભેદ સૂત્રોક્તઃ અને તે થકી-ઈતર ત્રણ ભેદ એવું છે ભેદે અવધિજ્ઞાન હોય.
અવધિજ્ઞાન બે ભેદે છે— - ૧ ભવ–પ્રત્યયિકઃ ૨ ગુણ–પ્રત્યાયિકઃ
ભવ–પ્રત્યયિકઃ તે-દેવતા; નારકી; ને હય, અને ગુણપ્રત્યયિકઃ તેમનુષ્યઃ તિર્યંચને હેય. તે-ગુણપ્રત્યયિક છે ભેટે છે.
તેહનું વિવેચન નીચે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org