________________
૩૧ પૂર્વાન્તર્વતિ" અધિકાર, તે વસ્તુશ્રત ૧૭. તે– ત્રણનું જ્ઞાન, તે-વસ્તુમાસમૃત ૧૮. ઉત્પાદપૂર્વાદિક એક પૂર્વનું જ્ઞાન તે-પૂર્વશ્રુત ૧૯
તે બે ત્રણ નું જ્ઞાન તથા–સંપૂર્ણ ચૌદ પૂર્વનું જ્ઞાન, તે–પૂર્વ સમાસકૃત ૨૦
એ-વીસ ભેદ શ્રુતજ્ઞાનના સંક્ષેપથકી વર્ણવ્યા. વિસ્તાર બૃહમ પ્રકૃતિથકી જાણ. એ–શ્રુતજ્ઞાની– દ્રવ્યથી –ઉપયોગવંત કે –સર્વ દ્રવ્ય જણે દેખે, કાળ થકી –ઉપયોગવંત શ્રુતજ્ઞાની સર્વકાળજાણે દેખે ભાવ થકી -ઉપગવંત શ્રુતજ્ઞાની સર્વભાવ જાણે છે,
ક્ષેત્ર થકી ઉપગવંત શ્રુતજ્ઞાની -સર્વ ક્ષેત્ર-કાલેક જાણે દેખે.
તે માટે જ-સંપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેવળી સરખે કહીએ. એ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદ કહ્યા. છા
અવવિજ્ઞાનઃ તેના છ ભેદ મન પર્યાવજ્ઞાનઃ તેના બે ભે અને કેવળ-જ્ઞાન अणुगामि-बढमाणय-पडिवाइ-इयर-विहा छ-हा ओहि । रिउ-मइ-विउल-मई मण-नाणं केवल मिग-विहाणं ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org