SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' '' ' '' ' '' '' '' તે પદને સમુદાય, ઘણા પદનું જ્ઞાન. તે-પદસમાસ શ્રત ૬. સંઘાત કૃતારૂ રુપિ ાણ ૦ ઈત્યાદિ ગાથાએ ઉક્ત દ્વારને એક દેશ-જે ગત્યાદિક, તેહને પણ એક દેશ-દેવળત્યાદિક, તેહની જે માર્ગણાનું જ્ઞાન, તે-સંઘાતકૃત ૯ તે બે ત્રણ મMણુનું જ્ઞાન, તે સંઘાતસમાસશ્રત ૮ ગત્યાદિક એક દ્વારે જીવની માગણાનું જ્ઞાન, તે પ્રતિપત્તિકૃત ૯. એથી માંડી સર્વ માર્ગણાનું જ્ઞાન, તે પ્રતિપત્તિ સમાસશ્રુત ૧૦. - સંતા-ઘવાયા ઈત્યાદિક અનુગ કહીએ તે માંહેલા એકનું જ્ઞાન, તે-અનુગત ૧૧ તે—બે ત્રણ અનુયેગનું જાણવું, તે અનગસમાસ શ્રત ૧૨. પ્રાભૂતને અંતર્વતિ અધિકાર વિશેષ, તે શ્રુત ૧૩. તે-બે ત્રણ પ્રાભૃતપ્રાભૂતનું જ્ઞાન, તે-પ્રાભૃતપ્રાભૂત સમાસકૃત ૧૪. વસ્તુને અંતતિ અધિકાર, તે-પ્રાભૃતધૃત ૧૫. તે-બે ત્રણનું જ્ઞાન, તે પ્રાભૂતસમાસકૃત ૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy