SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ * ગાથા : અપૂવ કરણાદિક ચાર ગુણસ્થાનકમાં અનંતાનુ બધીયઃ તિ ગાયુઃ નરકાયુઃ વિના એકસે બેતાલીશસપ્તકના ક્ષય થયા હોય, તા અવિરત સમ્યગદૃષ્ટિ વિગેરે ચાર ગુણસ્થાનકામાં એકસે એકતાલીશ. અથવા—૨૬. વિશેષાથ:-તથા, જેણે અન તાનુખ ધિયા ૪ ક્ષય કર્યા છે, દેવાયુ બાંધ્યું છે, મનુષ્યાયુ વેઢે છે, અને ઉપશમશ્રેણિએ ચઢે છે. તેહને અપૂર્વાદિક ૮, ૯, ૧૦, ૧૧, એ ચાર ગુણુઠાણું— અનતાનુખશ્રી ૪, તિ ગાયુ: ૧, નરકાસુઃ ૧. એ છ વિના એકસે બેંતાલીશની સત્તા હાય. એ માહનીયની ૨૪ પ્રકૃતિની સત્તાવાળા ઉપશમ સમ્યકૂવી દેવગતિનો જનાર જાણવા. અવિાદ [૪, ૫, ૬, ૭,] ચાર ગુણુઠાણે અન તાનુબધીય ૪. અને સમ્યક્ત્વ૧ મિશ્ર ૨ મિથ્યાત્વ ૩: એ ત્રણ :મેાહનીયઃ એવ છ સાત પ્રકૃતિને ક્ષચે એસા એકતાલીશની સત્તા હાય. એ શ્રેણિ વિના ક્ષાયિક સમ્યક્ત્વીને જાણવી. અથવાતો ૨૬ ॥ ક્ષપદ્મશ્રેણિને આશ્રયીને બીજો વિકલ્પ: Jain Education International નવમાના પહેલા For Private & Personal Use Only ભાગ સુધી www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy