SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ શબ્દાર્થ –સગવન=સત્તાવનઃ ખીણ-૬-ચરિમિક ક્ષીણમેહનાઃ છેલલાના આગલા (ઉપન્ય) સમયે નિદૂદગતે નિદ્રાદ્ધિકને અંત (થાય). ચરિમિ-છેલ્લા સમયેઃ પણુવના=પંચાવન નાણજ્ઞાનાવરણીય પાંચ. અંતરાય= અંતરાય પાંચઃ દંસણ-ચઉ=દર્શનાવરણીય ચાર એ છે થાય: નાણુતરાય–દંસણ-ચઉ–છેએ જ્ઞાનાવરણય પાંચ, અંતરાય પાંચ અને ચાર દર્શનાવરણીયને અંત થવાથી. સોગિકરાયોગી ગુણઠાણે બાયાલા=બેંતાલીશઃ ૨૦ તિભુદયા-તીર્થકર નામકર્મના ઉદયથી ઉરલ-અ– ચિર-ખ-ગઈ–દુગ=ઔદારિકદ્ધિક અસ્થિરદ્રિકઃ ખગતિદ્ધિક પરિત્ત-તિમ પ્રત્યેકત્રિક છ-સંડાણુaછ સંસ્થાનઃ અણુ લહુ અગુરુલઘુ અને વન-ચઉ=વર્ણચતુષ્કઃ નિમિણુ= નિમણનામ તેઅતૈજસશરીર કમ કાર્મણશરીર: આઈસંઘયણું=પહેલું સંઘયણ: ૨૧. - દૂસર=દુસ્વર નામ: સૂસર સુસ્વર નામ: સાયા=સાતાવેદનીય: અસાયા=અસાતા વેદનીયઃ એગયગંબેમાંની એક તીસત્રીશન વુછે વિચ્છેદ (હેય) બારસબાર (ને ઉદય): અગિ=અગી ગુણઠાણેઃ સુભગ= સૌભાગ્ય નામ આઈજ=આદેય નામ: જસ= યશનામ: અનયર-વેઅણિઅં=બે માંહેનું એક વેદનીય રર ! તસ-તિગ==સત્રિક: પણિદિ=સેંદ્રિયજાતિઃ મણુઆssઉ–ગઈ મનુષ્ય આયુ અને ગતિઃ જિણચં=જિવનામ અને ઉરગેત્ર. તિ=એમ ચરિમ–સમય તે= લે સમયે અંત થાય. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy