SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઉદઓ=ઉદયને અધિકારઃ સમ્મરો સમાપ્ત થયે. ગાથાર્થ:-- ક્ષીણમેહના છેલ્લા સમયની પહેલાના સમયમાં સત્તાવન; નિદ્રાદ્રિકનો અંત થવાથી છેલ્લે સમયે પંચાવન: જ્ઞાનાવરણીય: અંતરાયઃ અને દશનાવરણીયચતુષ્કઃ ને અંત: થવાથી સાગિગુણઠાણે બેંતાલીશ. ૨૦ -તીર્થકર નામકર્મને ઉદય થવાથી, દારિક અસ્થિર અને વિહાગતિના ક્રિકેટ પ્રત્યેકત્રિક; છ સંસ્થાને, અગુરુલઘુ અને વર્ણના ચતુષ્કઃ નિર્માણ તેજસ કાર્મણઃ પહેલું સંઘયણ ૨૧. દુસ્વરઃ સુસ્વર સાતા-અસાતામાંથી એક એ ત્રીશને અંત થવાથી અયોગિ ગુણસ્થાનકે બાર. સુભગ આદેય યશ: બેમાંથી એક વેદનીય–૨૨. વસત્રિક પચેંદ્રિયજાતિઃ મનુષ્ય-આયુ અને ગતિ: જિનનામ: ઉચ્ચત્રઃ એમ બારને છેલ્લે સમયે અત થાય. મારા ઉદય સમાપ્ત થયો. વિશેષાથ –ત્યારે ક્ષીણુમેહ ગુણઠાણના દ્વિચરિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy