________________
૨૯૭
૮, આદેય ૯ એ ત્રસ નવક, ઔદારિક વિના વૈક્રિય ૧, આહારક ૨, તેજસ ૩, કામણ ૪, એ ચાર શરીર અને વૈકિયેપાંગ ૧, આહારકોષાગ ૨ એ બે ઉપાંગ સમચતુરસ્ત્ર સંસ્થાના ૧, નિર્માણનામ ૧, જિનનામ ૧, વર્ણ ૧, ગંધ ૨, રસ ૩, સ્પર્શ ૪ વર્ણચતુષ્ઠ અગુરુલઘુચતુષ્ક તે અગુરુલઘુ ૧, ઉપઘાત ૨, પરાઘાત ૩, ઉછૂવાસ ૪ એ ચાર, એમ ત્રીશ પ્રકૃતિને છઠ્ઠા ભાગને છેડે છપન-પ૬ માંહેથી અંત કરીએ, ત્યારે-છેલ્લે-સાતમે ભાગે છત્રીસ ર૬ પ્રકૃતિને બંધ હેય.
હવે, તે છવ્વીસ માંહેથી – હાસ્ય ૧, રતિ ૨, જુગુપ્સા ૩, અને ભય છે, એ ચારને ભેદ એટલે અંત કરીએ, ત્યાર–૯. ૧માં
૯ મે અને ૧૦ મે ગુણસ્થાનકે - ડ-નિગફિ-માન-gણને ફળ-હીળો સુ-વિ-વિ- I पुम संजलण-चउण्ह कमेण छेओ सतर सुहुमे ॥११॥
શબ્દાર્થ :-અનિઅફ્રિ=અનિવૃત્તિના ભાગપણુગેપાંચ ભાગેઃ અનિઅટિ-ભાગ–પગે અનિવૃત્તિના પાંચ ભાગમાં. ઇગહણે એકેક પ્રકૃતિ ઓછી થવાથી દુવીસ-વિહ–બધા=બાવીશ પ્રકૃતિને બંધ હોયઃ પુમ= પુરુષવેદઃ સંજલણ સંજ્વલન. ચઉહં-ચતુષ્ઠ સંજલ -ચકુહં સંજવલનચતુષ્ક. કમેણુ=અનુકમે. એ= છેદ થવાથી. સતર=સત્તરઃ સુહુએ સૂમસંપરાય ગુણઠાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org