________________
ગાથાર્થ -અનિવૃત્તિકરણ ગુણઠાણુના પાંચેય ભાગમાં એક એક પ્રકૃતિ ઓછી-એ બાવીશને બંધ હેય-પુરુષવેદઃ અને સંજવલન ચતુકમાંથી અનુકેમે (એક એક) ઓછી કરવાથી સૂમસં૫રાયે સત્તર હેય ૧૧.
વિશેષાર્થ –અનિવૃત્તિ બાદરસપરાયનામા નવમા ગુણઠાણાના પાંચ ભાગ કરીએ તે પાંચેય ભાગને વિષે એકેકી પ્રકૃતિ ઓછી કરીએ-એ બાવીશન બંધ હોય. તે કેમ ?
તે કહે છે– પહેલે ભાગ–બાવીશને બંધ, બીજે ભાગે-પુરુષવેદ એ છે કયે, એકવીશને બંધ, ત્રીજે ભાગે-સંજવલનોધ ટાળે, વીશને બંધ, ચેથેભાગે સંજવલનમાન ટાળે, એગણશને બંધ, પાંચમેભાગે-સંજવલનમાયા ટાળે, અઢારને બંધ, ત્યાર પછી અનુક્રમે સંજવલન લેભ ટાળે, સૂમસંપાયનામાં દશમે ગુણઠાણે સત્તર પ્રકૃતિને બંધ
હોય. ૧૧ / રહ-છન્ન-નસ-ના-વિશ્વ-પત્તિ તોત્ર | तिसु साय-बध छेओ स जोगि बघतुऽणंतो अ॥१२॥
શબ્દાર્થ –ચઉદ સણુરચકચાર દર્શનાવરણીય તથા
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org