________________
રહદ
=ત્રીશને અંત થવાથી ચરમે છેલે ભાગેઃ છત્રીસ-બંધો છવ્વીસને બંધઃ હાસ-રઈ-કચ્છ-ભય હાસ્યઃ રતિઃ દુર્ગછા અને ભયને. ભેએ=અંત-નાશ થવાથી. હાસરઇ-કુચ્છ-ભય-ભેએ હાસ્ય, રતિ, દુર્ગછા, અને ભયને અંત થવાથી. ૧૦
ગાથાથઅપૂર્વકરણના શરૂઆતના ભાગમાં અઠાવન, નિદ્રાદ્ધિકને અંત થવાથી પાંચ ભાગ સુધી છપન, દેવદ્ધિક પંચેન્દ્રિય જાતિઃ શુભવિહાગતિઃ ત્રસનવકઃ દારિક સિવાયના શરીર અને અગપાંગે: ૯.
સમચતુર સંસ્થાના નિર્માણ નામકમ તીર્થકર નામકર્મ વર્ણાદિચતુક અગુરુલઘુ ચતુષ્કઃ એ ત્રીશનો છઠે ભાગે અંત કરવાથી, છેલ્લે ભાગે છવીસ, હાસ્યઃ રતિઃ જુગુપ્સા અને ભયનો અંત કરવાથી–૧૦.
વિશેષાર્થ -હવે અપૂર્વકરણ ગુણઠાણના સાત ભાગ કરીએ, તેમાં
પહેલે ભાગે એ જ પૂર્વોક્ત પ૮ પ્રકૃતિ બધે. એ eઠ્ઠાવન માંહેથી–નિદ્રા ૧, પ્રચલા ૨,
એ બેને અંત કરીએ, ત્યારે–બીજે, ત્રીજે, ચેાથે, પાંચમ અને છઠે એ પાંચ ભાગને વિષે છપન-પ૬ પ્રક તિને બંધ હોય. દેવગતિ ૧, દેવાનુપૂવ ૨ એ દેવદ્વિક; પંચેંદ્રિય જાતિ ૧શુભવિહાગતિ ૧, ત્રસ ૧, બાદર ૨, પર્યાપ્ત ૩, પ્રત્યેક 5 સ્થિર ૫, શુભ ૬,સુભગ ૭, સુસ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org